Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ४ उ० १ सू० २५ प्रायश्चित्तनिरूपणम्
५३९ "आलोयण १-पडिकमणे २ मीस ३-विवेगे ४ तहा विउस्सग्गे ५॥
तव द्द-छेप ७ मूल ८ अणवठ्ठप्पा ९, पारंचिए १० चेव ।१।" छाया-आलोचनं १ प्रतिक्रमण २ मिश्रं ३ विवेक ४ स्तथा व्युत्सर्गः ५। तप ६-श्छेद ७ मूला ८-ऽनवस्थाप्याति ९ पाराश्चित्तं १० चैव ॥१॥"
इति प्रतिसेवनासायश्चित्तम् ।१।। " संयोजनाप्रायश्चित्तम् "-संयोजनं संयोजना, सा चैकजातीया-तिचारमीलनं, यथा-शय्यातरपिण्डो गृहीतः, सोऽपि जलादहस्तादिना, सोऽप्यन्याहृतः, सोऽप्याधार्मिकस्तत्र यत् प्रायश्चित्तं तत् संयोजनाप्रायश्चित्तम् ।२।
“ आरोपणा प्रायश्चित्तम् "-आरोपणम्-एकापराधप्रायश्चित्तं पुनः पुनरा. सेवनेन विजातीयप्रायश्चित्तस्यारोपणमारोपणा, यथा पञ्चाहोरात्रप्रायश्चित्तं प्राप्तः है।इस प्रतिसेवनाको दूर करने के लिये शास्त्रीय प्रतिक्रियाको प्रतिसेवना प्रायश्चित्त कहा है। यह प्रायश्चित्त आलोचना आदिके भेदसे १० प्रकारका होता है । जैसे-"आलोयणपडिक्कमणे" इत्यादि। “संयोजना प्रायश्चित्त" एक जातीय अतिचारोंका मिलना इसका नाम-संयोजना है, जैसे-शय्यातरका पिण्ड लिया और वहभी जलाई हस्तादिसे दिया गया हो, अभ्याहृत लिया वह भी-आधार्मिक, यहां जो प्रायश्चित्त है वह संयोजना प्रायश्चित्त है। ___ "आरोपणा प्रायश्चित्त"-एक अपराधके प्रायश्चित्तमें पुनः पुनः उसीके आसेवनसे विजातीय प्रायश्चित्तका अध्यारोपण करना इसका તે પ્રાયશ્ચિત્તના આલેચના આદિ ૧૦ પ્રકાર છે. કહ્યું પણ છે કે –
" आलोयण पडिक्कमणे" त्याहि.
સંજના પ્રાયશ્ચિત્ત–એક જાતીય અતિચારને સંગ કે તેનું નામ સંજના છે. જેમકે શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં આવે તે અતિચાર લાગે અને એ જ શય્યાતરપિંડ ભીના હાથે અપાયે હોય છે તેથી પણ અતિચાર લાગે. અભ્યાહત પિંડ ગ્રહણ કરવામાં આવે અને તે પણ આધાકર્મ દેષયુક્ત હોય તે ત્યાં પણ એક જાતના અતિચારોનું સર્જન થયું ગણાય. તેની વિશુદ્ધિ નિમિત્ત જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, તેને સજના પ્રાયશ્ચિત્ત કહે છે.
આપણું પ્રાયશ્ચિત્ત ” એક જ જાતના અપરાધનું વારંવાર આસેવન થવાથી વિજાતીય પ્રાયશ્ચિત્તનું અધ્યારોપણ કરવું તેનું નામ આજે પણ પ્રાયશ્ચિત્ત છે. એટલે કે દેષ માટે પહેલાં અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે, અને ફરીથી એ જ દેષનું આસેવન કરવામાં આવે તે બીજી જાતનું પ્રાયશ્ચિત્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨