Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
५३२ ___ चतुर्विधः संसारः प्रज्ञप्तः, तद्यथा-द्रव्यसंसारः १, क्षेत्रसंसारः २, कालसंसारः ३, भावसंसारः ४ । सू० २३ ।।
टीका-" चत्तारि दिसा०" इत्यादि-चतस्रः, दिक्कुमारीमहत्तरिका:दिशां कुमार्यों दिक्कुमार्यस्ताश्च ताः महत्तरिका प्रधानतमाः-दिक्कुमारी महत्त. रिकाः, यद्वा दिक्कुमारीणां महत्तरिका दिक्कुमारीमहत्तरिकाः, प्रज्ञप्ताः, तद्यथारूपा १, रूपांशा २, सुरूपा ३, रूपावती ४। एताश्चतस्रो मध्यरुचकवास्तव्या अर्हतोजातमात्रस्य नालकतैनादिकं कुर्वन्तीति । __ " चत्तारि विज्जु० " इत्यादि-चतस्रो विद्युत्कुमारीमहत्तरिकाः प्रज्ञप्ता, तद्यथा-चित्रा १, चित्रकनका २, शतेरा ३, सौत्रामणिः ४॥ एताश्चतस्रो विदि. ग्रुचकनिवासिन्यो भगवतः श्रीमतोऽहतो जातमात्रस्य चतसृष्वपि दिक्षु स्थिता दीपिकाहस्ता गायन्तीति । सू० २१ । चार पल्योपमकी स्थिति कही गई हैं । देवेन्द्र देवराज ईशानकी मध्यम परिषदामें देवियोंकी चार पल्योपमकी स्थिति कही गई है (२२) संसार चार प्रकारका कहा गया है, जैसे-द्रव्यसंसार १, क्षेत्रसंसार २, कालसंसार ३ और भावसंसार ४ (२३)
टीकार्थ - दिशाओंकी जो कुमारिकाएं हैं वे दिक्कु मारिका हैं, ये प्रधानतम होनेसे महत्तरिका कही गई हैं । यहा-दिकूकुमारियोंकी जो महत्तरिकाएं वे दिक्कुमारी महत्तरिका हैं। इनके नाम रूपा-१, रूपांशा-२ आदि हैं । ये चारों रुचकद्वीपके मध्य में रहती हैं । जब अर्हन्त उत्पन्न होते हैं तब वे उनके नाल आदिको काटनेका काम करती हैं। चित्रा-१ चित्रकनका आदिके भेदसे जो चार विद्युत्कुमारिकाएं कही गई हैं। ये रुचकद्वीपकी विदिशाओंमें रहती हैं। સ્થિતિ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની મધ્યમ પરિષદામાં દેવીએની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. જે સૂ. ૨૧-૨૨ છે
ससा२ यार प्रा२ने ४ह्यो छे--(१) द्रव्यससार, (२) क्षेत्र सार (3) કાલસંસાર અને (૪) ભાવસંસાર છે સૂ. ૨૩ છે
સૂત્ર ૨૧ અને ૨૨ ને વિશેષાર્થ_દિશાકુમારીઓને દિકુમારીએ કહે છે. તેઓ પ્રધાનતમ હોવાથી તેમને મહત્તરિકાઓ કહી છે. અથવા દિકકુમારીઓની જે મહત્તરિકાઓ છે તેમને દિકકુમારી મહત્તરિકાઓ કહે છે. તેમનાં નામ રૂપ, રૂપાંશા, સુરૂપ અને રૂપાવતી છે. તે ચારે ચકીપની મધ્યમાં રહે છે. જ્યારે અહંત ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની નાલ વગેરે કાપવાનું કામ તેઓ કરે છે. ચિત્રા, ચિત્રકનકા આદિના ભેદથી જે ચાર વિધુત્કમારિ. કાએ કહી છે, તેઓ ચકદ્વીપની વિદિશાઓમાં રહે છે, જ્યારે અહંન્ત પ્રભુને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨