Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था०५ उ० १ सू०२१-२३ दिक्कुमारीमहत्तरिकादिनिरूपणम् ५३३
" सकस्से "-त्यादि-शक्रेशानयोः सूत्रद्वयं सुगमम् । सू० २२ ।
देवाश्च संसारिण इति संसारसूत्रमाह-" चउबिहे संसारे" इत्यादिसंसरणं-परिभ्रमणं संसारः, स चतुर्विधः-द्रव्यसंसारः १, क्षेत्रसंसारः २, काल. संसारः ३, भावसंसारः ४। तत्र द्रव्याणां जीवपुद्गललक्षणानां संसार:-परिभ्रमणं द्रव्यसंसारः १। क्षेत्रसंसार:-चतुर्दशरज्ज्वात्मकः, यद्वा-यत्र क्षेत्रे संसारो व्याख्यायते तदेव क्षेत्र क्षेत्ररूपाधिकरण -संसाररूपाधेययो (क्षेत्र-संसारयो ) रभेदोपचा रात् संसारशब्देन व्यवहियते २। जब अर्हन्त प्रभुका जन्म होता है तब ये चारों दिशाओंमें खडी होकर भगवानके पास हाथोंमें दीप लिये गीतोंको गाती हैं । सू० २१ ॥
शक्र और ईशान सम्बन्धी सूत्र सुगम सुबोध हैं । देव संसारी होते हैं, अतः-इसी बात को लेकर सूत्रकारने यह संसारसूत्र कहा है। परिभ्रमणका नाम संसार है। यह संसार द्रव्यसंसार आदिके भेदसे जो चार प्रकारका कहा गया है-उसका अभिप्राय है कि जीव और पुद्गलोंके पारस्परिक सम्बन्धका नाम संसार है। जीव जब पुद्गलके सम्बन्धरूप बन्धनसे मुक्त हो जाता है तब वह मुक्त जीव कहा जाता है । अथवा-पुद्गलरूप कर्मके सम्बन्धसे जो जीवका चार गतियों में परिभ्रमण होता है वह संसार है । १४ राजू प्रमाण जो क्षेत्र है वह क्षेत्र संसार है, अथवा-जिस क्षेत्रमें संसार परिभ्रमण व्याख्यात होता है वह क्षेत्र संसार है । यहां क्षेत्ररूप अधिकरण और संसाररूप आधेयमें अभेदोपचारसे क्षेत्रको संसार शब्दसे व्यवहृत किया गया है। જન્મ થાય છે, ત્યારે આ ચારે વિઘુકુમારીએ હાથમાં દીપક લઈને ગીતે ગાતી ગાતી ભગવાનની પાસે ઊભી રહે છે. | સૂ. ૨૧ છે
શક અને ઈશાન સંબંધી સૂત્ર સુગમ હોવાથી અહીં તેને વિશેષાર્થ આપે નથી. દેવ સંસારી હોય છે, આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે આ સંસારસૂત્રનું કથન કર્યું છે. પરિભ્રમણનું નામ સંસાર છે, તેના દ્રવ્યસંસાર આદિ જે ચાર ભેદ કહ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે –
જીવ અને પુલોના પારસ્પરિક સંબંધનું નામ સંસાર છે. જીવ જ્યારે પદ્રના સંબંધ રૂપ બન્ધનમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને મુક્ત જીવ કહેવાય છે. અથવા પુદ્ગલરૂપ કર્મના સંબંધથી જીવને ચાર ગતિઓમાં જે ભ્રમણ કરવું પડે છે તેનું નામ સંસાર છે. ૧૪ રાજૂ પ્રમાણ જે ક્ષેત્ર છે તેને ક્ષેત્રસંસાર કહે છે. અથવા જે ક્ષેત્રમાં સંસાર પરિભ્રમણ વ્યાખ્યાત થાય છે તે ક્ષેત્રનું નામ ક્ષેત્રસંસાર છે. અહીં ક્ષેત્રરૂપ અધિકરણ અને સંસારરૂપ આધેયમાં અભેદેપચારની અપેક્ષાએ ક્ષેત્રને સંસાર શબ્દથી વ્યવહત કરવામાં આવેલ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨