Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४३०१ सू० २० प्रमाणस्वरूपनिरूपणम्
" कालप्रमाणम्"-कालस्य - समयस्य प्रमाण-मानं कालपमाणम् , तविविध-प्रदेशनिष्पन्नं १ विभागनिष्पन्नं २ च, तत्राऽऽद्यम्-एकसमयस्थित्याद्यसंख्येयसमयस्थित्यन्तम् १, द्वितीयं-समयावलिकादिकम् ।।
ननु द्रव्यप्रमाणमेवोच्यतां द्रव्यत्वेन क्षेत्र-कालयोरपि ग्रहणसम्भवेन तत्प्र. माणयोरप्यत्रैवान्तर्भावात् पृथक तदुपन्यासो व्यर्थ इति चेदुच्यते-जीवादिद्रव्यविशेषकत्वेन क्षेत्र-कालयोस्तत्पर्यायत्वेन द्रव्यात् क्षेत्र-कालयोविशिष्टताऽस्तीति द्रव्यत्वेनकत्वेऽपि पर्यायत्वेन तयोर्भदं सूचयितुं क्षेत्रकालयोः प्रमाणे पृथगुपन्यस्ते । ३ । इति कालप्रमाणम् । ३ ।
समयका जो प्रमाण है वह कालप्रमाण है, यह कालप्रमाणभी दो प्रकारका है । एक प्रदेशनिष्पन्न कालपमाण और दूसरा विभागनिष्पन्न कालप्रमाण है, इनमें-एक समयकी स्थितिसे लेकर जो असंख्यात समय तककी स्थिति है वह प्रदेशनिष्पन्न कालप्रमाण है। तथा-समय आव. लिका आदिक जो प्रमाण है वह विभागनिष्पन्न कालप्रमाण है ।
शङ्का केवल एक द्रव्यप्रमाणही कहना चाहिये-३ क्योंकि-द्रव्यत्व रूपसे क्षेत्र और काल इनकाभी ग्रहण होही जायगा तो फिर इनका प्रमाणभी यहां पर अन्तर्भूत हो जायगा । अतः-पृथकरूपसे इनका उपन्यास व्यर्थ है-३
उ०-क्षेत्र और काल जीवादि द्रव्यों के विशेषक होने से उनके पर्याय रूप होते हैं, अतः-द्रव्यसे क्षेत्रकालमें विशिष्टता है, इसलीये
સમયનું જે પ્રમાણ છે તેને કાળપ્રમાણ કહે છે. તે કાળપ્રમાણ પણ બે પ્રકારનું છે-(૧) પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણુ અને (૨) વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ. એક સમયની સ્થિતિથી લઈને જે અસંખ્યાત સમય પર્યંતની સ્થિતિ હોય છે તેને પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ કહે છે. તથા સમય, આવલિકા આદિ રૂપ જે કાળપ્રમાણ છે તેને વિભાગ નિષ્પન્ન કાળપ્રમાણ કહે છે.
શંકા–પ્રમાણુના ચાર પ્રકાર કહેવાની શી જરૂર છે. માત્ર દ્રવ્યપ્રમાણ રૂપ એક જ પ્રમાણું કહેવું જોઈએ, કારણ કે દ્રવ્યવરૂપે ક્ષેત્ર અને કાળ પણ ગ્રહણ થઈ જાય છે, તેથી તેમનું પ્રમાણ પણ દ્રવ્ય પ્રમાણમાં જ અન્તભૃત થઈ જવું જોઈએ. છતાં અહીં અલગ અલગ પ્રકાર રૂપે તેમની પ્રરૂપણા શા માટે કરવામાં આવી છે?
ઉત્તર–ક્ષેત્ર અને કાળ છવાદિ દ્રવ્યના વિશેષક હોવાથી તેમની પર્યાય રૂપ હોય છે. તેથી દ્રવ્ય કરતાં ક્ષેત્ર અને કાળમાં વિશિષ્ટતા છે. તે કારણે
था ६७
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨