Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४३
30
सुघा टीका स्था०४३०१ सू० ९ ध्यानस्वरूपनिरूपणम्
"संस्थानविच यम्" इति-संस्थानानि-लोकस्य द्वीपसमुद्राणां चाऽऽकारविशेषाः, तानि विचीयन्ते-चिन्त्यन्तेऽत्रेति तथाभूतं धर्म्यध्यानम् ४। उक्तं चात्र
" आप्तवचनं प्रवचनमाज्ञाविचयस्तदर्थनिर्णयम् । आश्रवविकथागौरव परिषहाद्यैरपायस्तु । १ । अशुभशुभकर्मपाकाजुचिन्तनार्थो विपाकविचयः स्यात् ।
द्रब्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु । २।" इति । अथ धर्म्यध्यानलक्षणान्याह-" धम्मस्स इत्यादि-धर्मस्य खलु ध्यानस्य कर्मों के फल का जिसमें विचार होता है ऐसा वह ध्यान विपाक विचय है तात्पर्य इसका ऐसा है कि अनुभव में आने वाले विपाकों में से कौन कौनसा विपाक किस किस कर्म का फल है, तथा अमुक कर्म का अमुक विपाक संभव है इस प्रकार के विचारार्थ लगाना, अथवा-द्रव्य क्षेत्र काल भव और भाव इनकी अपेक्षा कर्म कैसे कैसे फलों को देते हैं इसका सतत विचार करना यह विपाकविचय है। संस्थानविचय लोक का और द्वीपसमुद्रों का जो आकार विशेष है उसका नाम संस्थान है ये संस्थान जिस ध्यान में सतत विचारे जाते हैं वह ध्यान संस्थान विचय नाम का धर्मध्यान है तात्पर्य यह है कि-लोक आदि का स्वरूप विचार करने में मनोयोग देना इसका नाम संस्थान विचय है। कहा भी है "आप्तवचनम्" इत्यादि, ओज्ञारुचि आदि जो इसके चार लक्षण
વિશિષ્ટ પરિશીલન (ફળ) નું નામ વિપાક છે. એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોના ફળને જેમાં વિચાર થાય છે, એવા ધ્યાનને વિપાકવિયય ધર્મધ્યાન કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જે વિપાકને અનુભવ કરવામાં આવે છે તે વિપાકને અનુલક્ષીને એ વિચાર કરે કે કયા કર્મના ફલસ્વરૂપે હું આ વિપાક (ફલ) અનુભવી રહ્યો છું, તથા અમુક કર્મને અમુક વિપાક સંભવી શકે છે, આ પ્રકારના વિચારમાં મનને એકાગ્ર કરવું તેનું નામ વિપાકવિય ધર્મધ્યાન છે. અથવા-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષાએ કર્મ કેવાં કેવાં ફળ આપે છે તેને સતત વિચાર કરે તેનું નામ વિપાકવિચય ધર્મ ધ્યાન છે. “સંસ્થાનવિચય” લેકને તથા દ્વીપ સમદ્રોને જે આકારવિશેષ છે, તેનું નામ સંસ્થાન છે. જે ધ્યાનમાં તે સંસ્થાનને સતત વિચાર કરવામાં આવે છે, તે ધ્યાનને સંસ્થાનવિય ધર્મધ્યાન કહે છે. એટલે કે લેક આદિના સ્વરૂપને વિચાર કરવામાં મનને એકાગ્ર કરવું તેનું नाम 'सस्थानवियय' छ. यु. ५५ छे है-" आप्तस्यनम् " त्या:
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨