Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ४ उ०१ सू०९ ध्यानस्वरूपनिरूपणम् _ " एगत्तवियक " इत्यादि-एकत्ववितर्कऽविचारम्-एकस्य भाव एकत्वं, ते नैकत्वेन अभेदेनौत्पादच्ययध्रौव्यादि पर्यायाणामन्यतमैकपर्यायाऽऽलम्बनतया, वितर्कः पूर्वगतश्रुताश्रयो व्यञ्जनरूपो वा यस्य तदेशत्ववितक, तच्च तद् अविचारम्-अविद्यमानो विचार अर्थव्यञ्जनयोगानामन्यतमस्मादन्यतमस्मिन् संक्रा. न्तिरूपो निर्वातस्थानस्थित-दीपवद् यस्मिन् तदविचारमिति तत्तथोक्तम् , उक्तं चअर्थ पर से किसी एक द्रव्यरूप अर्थ पर ज्ञानधारा को संक्रमित करके चिन्तन के लिये प्रवृत्त होता है। इसी प्रकार कभी अर्थ पर से व्यञ्जन -अर्थ प्रकाशक शब्द पर और शब्द पर से अर्थ पर या-किसी एक शब्द पर से दूसरे शब्द पर चिन्तन के लिये प्रवृत्त होता है तथा-ऐसा करता हुवा यह कभी मनोयोग आदि तीनों में से किसी एक योग का आलम्बन लेताहै और-फिर उसे छोडकर अन्ययोग का आलम्बन लेताहै तब उसको होनेवाला वह ध्यान पृथक्त्ववितर्कप्त विचार कहा जाता है। " एगत्तवियक्क" इत्यादि जिस ध्यान में पूर्वगत श्रुत के आधार से उत्पात आदि किसी एक पर्याय को या द्रव्य का ही चिन्तयन किया जाता है और चिन्तवन करते समय वह जिस द्रव्य या-पर्याय या शब्द, या योग का आलम्बन किये रहता है वह जिसमें नहीं बदलता है ऐसा वह ध्यान एकत्ववितर्कसविचार कहा गया है। जिस प्रकार निर्यात स्थान में रखा हुवा दीपक अविचलित शिखा होता है उसी प्रकार से એક દ્રવ્યરૂપ અર્થ પર જ્ઞાનધારાને સંકમિત કરીને ચિન્તનને માટે પ્રવૃત્ત થાય છે. એ જ પ્રમાણે કયારેક અર્થ પરથી વ્યંજન ( અર્થ પ્રકાશક શબ્દ) પર, અને શબ્દપરથી અર્થપર, અથવા કે એક શબ્દપરથી બીજા શબ્દ પર ચિન્તનને માટે પ્રવૃત્ત થાય છે. તથા એવું કરતો તે મનુષ્ય ક્યારેક મનેયેગ આદિ ત્રણે રોગોમાંથી કેઈ એક રોગનું આલંબન (અવલંબન-આધાર ) લે છે, વળી તેને છેડી દઈને અન્ય વેગનું આલમ્મન લે છે, વળી તેને છેડીને બીજા કેઈ યેગને આધાર લે છે, ત્યારે તેના દ્વારા જે સતત ચિન્તન કર. વામાં આવે છે તેને “પૃથક વિતર્ક સવિચાર ” કહે છે. __ " एगत्त वियक्क" त्याह
જે ધ્યાનમાં પૂર્વગત શ્રતને આધારે ઉત્પાત આદિ કેઈ એક પર્યાયન અથવા દ્રવ્યનું જ ચિન્તવન કરવામાં આવે છે, અને તે ચિન્તવન કરતી વખતે તે જીવે જે દ્રવ્ય કે પય કે શબ્દ અથવા ગનું આલમ્બન લીધું હોય તે જેમાં બદલત નથી, એવા ધ્યાનને “એકત્વ વિતર્ક સવિચાર કહે છે. જેવી રીતે નિવત સ્થાનમાં રાખેલા દીપકની જ્યોત અવિચલિત રહે છે, એ જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨