Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७२
स्थानाङ्गसूत्रे क्रोधः, यद्वा-अनन्तश्वासावनुबन्धो भवपरम्परारूपोऽनन्तानुवन्धः, सोऽस्त्यस्येत्यनन्तानुबन्धी, स क्रोधोऽनन्तानुबन्धी क्रोधः १, __" अपञ्चकखाणे कोहे " इति-अप्रत्यख्यानः क्रोधः अविद्यमानं प्रत्याख्यानम् अणुव्रतादिरूपं यस्मिन् सोऽप्रत्याख्याना देशविरत्यावरकः, स क्रोधोऽ. प्रत्यख्यानः क्रोधः २।
" पच्चक्रवाणा वरणे कोहे" इति-प्रत्याख्यानाऽऽवरण:-प्रत्याख्यान-सर्वविरतिरूपम् , आ-मर्यादया, वृणोति = आच्छादयतीति प्रत्याख्यानाऽऽवरण: सर्वविरतिनिरोधकः, क्रोधः ३, भाय होता है वह अनन्ताऽनुबन्धी है, ऐसा अनन्ताऽनुबन्धी जो क्रोध है यह अनन्तानुचन्धी क्रोध है । अथवा-भयपरम्परारूप अनन्तानुबन्ध जिसके कारण से जीव को हो जाता है वह अनन्तानुबन्धी है ऐसा जो अनन्तानुबन्धी क्रोध है यह अनन्तानुषन्धी क्रोध है "अपच्चक्खाणे कोहे" जिसमें अणुव्रतादिरूप प्रत्याख्यान अविद्यमान होता है वह अप्रत्याख्यान है, अर्थात्-जो क्रोध देशविरति का आधारक होता है वह क्रोध अप्रत्याख्यान क्रोध है। " पञ्चक्खाणायरणे कोहे" इति सर्व विरतिरूप प्रत्याख्यान को जो आच्छादित करता है वह प्रत्याख्यानावरण क्रोध है। अर्थात् सर्वविरति का निरोध करनेवाला है। "संजलणे कोहे" जो क्रोध यथाख्यातचारित्र का निरोधक होता है वह संज्वलन સંસારમાં ભ્રમણ કરાવવાને જેને સ્વભાવ છે તેને અનંતાનુબંધી કહે છે. એ અનંતાનુબંધી જે ક્રોધ છે તેને અનંતાનુબંધી કોઇ કહે છે. અથવા ભવપરસ્પર રૂપ અનંતાનુબ ધ જેના કારણે જીવને થઈ જાય છે, તેને અનંતાનબળી કહે છે તે અનંતાનુબંધના કારણભૂત જે ક્રોધ છે તેને અનંતાનુબંધી કોઇ કહે છે.
(२) अपच्चक्खाणे कोहे " मप्रत्याभ्यान धनुं नि३५-२ मां અણુવ્રતાદિ પ્રત્યાખ્યાનને સદ્ભાવ હેત નથી, તે જીવને અપ્રત્યાખ્યાન કહે છે. એવા જીવના કેલને અપ્રત્યાખ્યાન કેધ કહે છે. એટલે કે જે કે દેશ. વિરતિને આવારક (નિરોધક) હેય છે, તે ક્રોધને અપ્રત્યાખ્યાન ક્રોધ કહે છે.
(3) " पञ्चक्खाणावरणे कोहे " प्रत्याभ्याना५२६१ ध-साविति ३५ પ્રત્યાખ્યાનને જે આચ્છાદિત કરે છે, તે પ્રત્યાખ્યાનાવરણ કેધ છે. એટલે કે સવિરતિને નિરોધ કરનારે જે ફોધ છે તેને પ્રત્યાખ્યાનાવરણ કેધ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨