Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०२
स्थानासूत्र ___ चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-आत्मनो नामैकोऽवद्यमुदीरयति नो परस्य० ४।३।
आत्मनो नामैकोऽवद्यमुपशमयति नो परस्य ४॥ ४॥
चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-अभ्युत्तिष्ठते (ति) नामैको नो अभ्युत्थापति ४। ५। एवं वन्दते नामैको नो वन्दयति ।। ६। एवं सत्कारयति ४।७। सम्मानयति ४ ८। पूजयति ४॥ ९॥ वाचयति ४।१०। पृच्छति ४॥ ११॥ परिपृच्छति ४॥ १२॥ व्याकरोति ४॥ १३॥ देखता है-३ और चौथा वह जो कि-अपना और दूसरों का अवद्य नहीं देखता है-४ चार पुरुषजात कहे गये हैं, जैसे-जो अपने अवध का उदीरण करता है पर के अवध को नहीं १-२-३-४ । ४-एक वह पुरुष जो अपने अवद्य को उपशमित करता है पर के अवध को नहीं १-२ -३-४।५-चार पुरुषजात कहे गये हैं, जैसे-एक वह जो किसी कार्य उत्साह सहित होकर स्वयं प्रवृत्ति करता है दूसरे को उत्थित नहीं करता है-१-२-३-४ । ६-इसी प्रकार एक पुरुष ऐसा होता है जो दूसरों को वन्दना करता है स्वयं दूसरों से वन्दित नहीं होना चाहता है १-२-३-४। ७ इसी प्रकार “सत्करोति" के सम्बन्ध में भी जानना चाहिये १-२-३-४। ८ इसी तरह " संमानयति" के सम्बन्ध में भी જેનાર (૪) પિતાનું પાપ પણ નહીં જેનાર અને અન્યનું પાપ પણ नही लेना२ । २ ।।
નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) પિતાના અવવનું ઉદીરણ કરનારે–પણુ પરના અવધનું ઉદીરણ નહીં કરનારે. બાકીના ત્રણ ભેદ સૂત્ર બીજામાં બતાવેલા ક્રમ પ્રમાણે સમજી લેવા. . ૩ !
નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે--(૧) પિતાના અવને ઉપશમિત કરનારે પણ પરના અવધને ઉપશમિત નહીં કરનારે, ઈત્યાદિ ચાર પ્રકાર અહીં ગ્રહણ કરવા જોઈએ. ૪
નીચે પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકાર કહ્યા છે--(૧) ઉત્સાહપૂર્વક કે કાર્ય માં જાતે જ પ્રવૃત્ત થનાર-પણ અન્યને તે માટે ઉત્સાહ નહીં પ્રેરનાર ઇત્યાદિ ચાર પ્રકાર અહીં ગ્રહણ કરવા જોઈએ. ૫
પુરુષોના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) બીજાને વન્દન કરનારે પણ બીજા પિતાને વન્દન કરે એવી ઈચ્છા નહીં રાખનારે, ઈત્યાદિ ચાર પ્રકાર અહીં ગૃહીત થવા જોઈએ. ૬ !
સત્કારને અનુલક્ષીને પણ એવા જ ચાર પ્રકાર સમજવા. ૭ !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨