Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे परस्य-अन्यसम्बन्धि तन्न पश्यति परं प्रत्युदासीनत्वात् १ एकः कश्चित्तु परस्यावधं वयं वज्रवद् वजं वा कर्म पश्यति, नो आत्मनः, साभिमानत्वात् इति द्वितीयो भङ्गः २। एवं शेषभङ्गद्वयमपि विज्ञेयम् ।४ २।
" चत्तारि" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः कश्चित्पुरुषः, आत्मनः-स्वसम्बन्धि अवधं पापं कर्म, उदीरयति-अनुदीण कर्म लोचतपश्चर्यादिभिरुदयावलिकायां प्रवेशयति, किन्तु परस्य अन्यसम्बन्धि अवयं नो उदीरयति, परं प्रत्युदासीनत्वात् ?, अन्यद् भङ्गत्रयं यथा-" परस्स णाममेगे नहीं जानताहै। इसी प्रकार कोई पुरुष ऐसा होताहै जो स्वसम्बन्धी वज्र (वर्जनीय कर्म) को गुरु होनेसे हिंसादिक पापकर्मको देखता है, क्यों कि वह उसके प्रति उदासीन होता है यह ऐसा प्रथम भङ्ग हैं-१ द्वितीय भङ्ग इस प्रकार से है कोई एक पुरुष ऐसा होता है जो परके अवद्य को, या-वयं को, अथवा-वज्र जैसा वज्र कर्म को देखता है और अपने अवद्य को, या-वयं को, या-वज्रवत् वज्र कर्म को नहीं देखता है। इसी प्रकार शेष भङ्गद्वय भी समझने योग्य है ४ । २।"चत्तारि" इत्यादि रूप जो तृतीय सूत्र कहा गया है उसका तात्पर्य ऐसा है कि-कोई एक पुरुष ऐसा होता है जो अपने अवद्य पापकर्म को उदीरित करता है अनुदीर्ण हुवे कर्म को लोच, तपश्चर्या आदि द्वारा उदयावलिका में प्रविष्ट करता है । किन्तु अन्य सम्बन्धी अवद्य को परके प्रति उदासीन અહીં તે જ્ઞાનાર્થે વપરાય છે. અથવા “” લેવામાં આવે તે આ પ્રમાણે અર્થ થશે—કેઈ પુરુષ એ હોય છે કે જે પોતાના વજને (હિંસાદિક પાપ કર્મો ગુરુ હોવાથી અહીં વજી રૂપે પ્રકટ કર્યા છે ) જાણે છે પણ અન્યના વજને જાણતા નથી, કારણ કે અન્યના વજી પ્રત્યે તે તે ઉદાસીન જ રહે છે.
હવે પુરુષને બીજો પ્રકાર પ્રકટ કરવામાં આવે છે કેઈ પુરુષ એ હોય છે કે જે અન્યના અવધને, અથવા વજ્યને અથવા વા સમાન ગુરુ કર્મને દેખે છે, પણ પિતાના અવધને, અથવા વજ્યને અથવા વા સમાન ગુરુ કમને દેખતે નથી–પિતાના પાપકર્મો તરફ તે તે ઉદાસીન રહે છે. એ જ પ્રમાણે બાકીના બે ભાંગાએ પુરુષ પ્રકારનું કથન પણ સમજી લેવું
वे सूत्रन लावार्थ: ५४८ ४२वामा माछ-" चत्तारि" त्याहપુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) કે પુરુષ એ હોય છે કે જે પિતાના અવદ્ય (પાપકર્મ) ને ઉદીરિત કરે છે–એટલે કે અનુદીર્ણ અવસ્થાવાળા કર્મને લેચ, તપશ્ચર્યા આદિ દ્વારા ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરાવે છે, પરંતુ અન્યના અવદ્યને ઉદીતિ કરતું નથી, કારણ કે અન્યના પાપકર્મો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨