Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्यानाङ्गसूत्रे धर्म्य-शुक्लरूपतया क्वचिद् व्याप्तीकरणम् १, वाक्प्रणिधानम् वाच:-वचनस्य प्रणिधानम्-आादिरूपतया संभाषणम् २, कायप्रणिधान-शरीरस्य क्वचिदार्तादिरूपतया संलग्नीकरणम् ३, उपकरणप्रणिधानम्-उपकरणस्य सामान्यविशिष्टवस्त्रपात्रप्रभृतेः प्रणिधानं-व्यापरणम् ४॥ ___ " एवं " इति-अनेन प्रकारेणेत्यर्थः, अर्थाद् यथा सामान्यतः सर्वसाधारणं प्रणिधानमुक्तं तथा, 'णेरइयाणं ' इत्यादि-नैरयिकाणां पञ्चेन्द्रियाणां चतुविशतिदण्डकोक्तानां मध्ये ये पञ्चेन्द्रियाः सन्ति मनुष्यतिर्यञ्चस्तेषां मनआदिप्रणिधानं बोध्यम् । तत् किंपर्यन्तानामिति निर्दिशति-जाव वेमाणियाणं ' इतियावद् वैमानिकानाम्-वैमानिकपर्यन्तानाम् , एकेन्द्रिय विकलेन्द्रियासंक्षिपञ्चेन्द्रियाणां तु न मनःप्रभृतिप्रणिधानं भवितुमर्हति, तेषां मनोवाकायोपकरणप्रणिधानासम्भवात् । जो चार ध्यान हैं इनमें से किसी एक ध्यान रूपमें मनको व्याप्त करना (लगाना) यह मनःप्रणिधान है आर्त आदिरूप से संभाषण करना यह वाक्यप्रणिधान है शरीर को आादिरूप से किसी काम में लगाना यह कायप्रणिधान है सामान्य या विशिष्ट वस्त्र पात्र आदि का जो व्यापारित करना लगाना है वह उपकरण प्रणिधान है, यह प्रणिधान सामान्यरूप से समस्त जीवों में होता है। परन्तु मनः प्रणिधान आदि तीन प्रणिधान एकेन्द्रिय विकलेन्द्रिय और-असंज्ञी पञ्चेन्द्रिय जीवों को नहीं होते हैं। क्यों कि-मन वचन और-उपकरणों की वहां असम्भयता है नरयिकों में पञ्चेन्द्रियों में यायत् वैमानिकों में ये सब प्रणिधान
(१) मन:प्रणिधान-मात, शैद्र, धर्म मने शुस, मारे यार ध्यान છે તેમાંથી કઈ પણ એક ધ્યાનમાં મનને લગાડવું (એકાગ્ર કરવું) તેનું નામ મનઃપ્રણિધાન છે. (૨) આર્ત આદિ રૂપે સંભાષણ કરવું તેનું નામ વાકુ પ્રણિધાન છે. (૩) શરીરને આર્તાદિ રૂપે કેઈ કાર્યમાં પ્રવૃત્ત કરવું તેનું નામ કાયપ્રણિધાન છે. (૪) સામાન્ય અથવા વિશિષ્ટ પાત્ર આદિ ઉપકરણના પ્રણિધાનનું નામ ઉપકરણ પ્રણિધાન છે. કાયપ્રણિધાન સભાવ સામાન્ય રૂપે સમસ્ત જીવમાં હોય છે. પરંતુ મન:પ્રણિધાન આદિ બાકીના ત્રણ પ્રણિધાનને સદ્ભાવ એકેન્દ્રિય, વિલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય માં હેતે નથી, કારણ કે મન, વચન અને ઉપકરણની તે જીવોમાં સંભાવના હોતી નથી. નારકમાં, સંજ્ઞી પંચેન્દ્રિમાં અને વૈમાનિક પર્યન્તના જીમાં આ ચારે પ્રણિધાનેને સદૂભાવ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨