Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४ उ०१ सू०१७ सत्यासस्यनिमित्तकप्रणिधाननिरूपणम् ४२७ कायानृजुकता-कायस्य-शरीरस्य अनृजुकना=असरलतेति कायानृजुकता-शरीरस्थायथावस्थितप्रवृत्तिः १, भाषाऽनृजुकता-वाचोऽयथार्थबोधनार्थी प्रवृत्तिः २, भावानृजुकता-मनसोऽयथार्थपदार्थचिन्तनप्रवर्तना ३, विसंवादनायोगः-प्रतिज्ञातपदार्थाऽकरणसम्बन्धः, कस्मैचित् किञ्चित्प्रतिज्ञाय 'मयेदं न प्रतिज्ञात'मित्याकारकविसंवादनायोगः ४॥
"चउबिहे पणिहाणे" इत्यादि-प्रणिधान-प्रणिधिः प्रयोग इत्यर्थः, तच्चतुर्विधं प्रज्ञप्तम् , तद्यथा-मनःप्रणिधान-मनसः चित्तस्य प्रणिधानम् आर्त-रौद्रअनृजुकता असरता है वह कायाऽनृजुकता है इसमें शरीर की अयथावस्थितरूप से प्रवृत्ति रहती है-१ वचन की अयथार्थ को बोधन करने में जो प्रवृत्ति होती है वह भाषाऽनृजुकता है-२ मन की प्रवृत्ति अयथार्थ पदार्थ के चिन्तन करने में जो होती हो वह भावाऽनृजुकता है-३ तथा प्रतिज्ञात अर्थ का नहीं करना यह विसंवादनायोग है "मैं तुम्हारा अमुक कार्य कर दूंगा" ऐसी प्रतिज्ञा करके भी फिर उससे ऐसा कहना कि मैंने ऐसा करना स्वीकार नहीं किया (था ) है इत्याकारक यह विसंवादनायोग होता है। ___" चउचिहे पणिहाणे" इत्यादि प्रणिधान शब्द का अर्थ लगाना, उस विषय में उसे जोडना। यह प्रणिधान चार प्रकार का जो कहा गया है उसका अभिप्राय ऐसा है-आर्त, रौद्र, धर्म्य, और शुक्ल ये
હવે મૃષાવાદના ચાર ભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– (૧) કાયાનુજુતા–શરીરની જે અનુજુકતા (અસરલતા) હોય છે તેને કાયા નૃજકતા કહે છે. કુટિલ કાર્યોમાં પ્રવૃત્ત થવું અને શરીરથી અયથાર્થ પ્રવૃત્તિ કરવી તેનું નામ કાયાવૃજતા છે. (૨) અસત્ય વચનને ભાષા અનુજુકતા કહે છે-વચનની અયથાર્થનું બેધન કરવાની જે પ્રવૃત્તિ થાય છે તેનું નામ ભાષા અનુજુતા છે. (૩) અયથાર્થ પદાર્થનું ચિન્તન કરવા રૂપ મનની જે પ્રવૃત્તિ થાય છે તેને ભાવ અનુજુકતા કહે છે. (૪) પ્રતિજ્ઞાત અર્થનું પાલન ન કરવું તેનું નામ વિસંવાદનાગ છે. જેમકે “હું તમારું આ કાર્ય કરી દઈશ” આ પ્રકારનું વચન આપ્યા પછી તે વચનનું પાલન ન કરવું અને “મેં એવી વાત કદી કરી જ નથી,” આ પ્રમાણે કહેવું, તે વિસંવાદના રૂપ ગણાય છે. - હવે પ્રણિધાનના ચાર પ્રકારોનું નિરૂપણ કરવામાં આવે છે– " चउविहे पणिहाणे " त्याहि-प्रणिधान मेटले साउ-परावयु, मय અમુક વિષયમાં જોડવું. તે પ્રણિધાનના ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે–
स ६३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨