Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
____ स्थानाङ्गसूत्रे कायऋजुक्ता=कुटिलपथान कायस्य विमुखीकरणेन यथार्थमार्गप्रवृत्तिरिति भावः १, भाष ऋजुकता-सत्यसंभाषणप्रवृत्तिः २, भाव ऋजुकता-भाव्यते-पदार्थश्चिन्त्यतेऽनेनेति भावो मनस्तस्य ऋजुकता-सरलता तथोक्ता-मनसः शुद्धप्रवृत्तिः ३, तथा-अविसंवादनायोगः-अनाभोगादिना गवादिकमश्वादिकं यद्वदति सा विसंवादना, यद्वा-कस्मैचिजनाय किश्चित्स्वीकृत्य यन्न क्रियते सा विसंवादना, न विसंवादना अविसंवादना, तस्या योगः सम्बन्धः अविसंवादना योगः ४॥ ___ " चउबिहे मोसे" इत्यादि-मृषा चतुर्विधं प्रज्ञप्तमित्यन्वयः, तद्यथाका भाव ऋजुकता है काय से सम्बद्ध होना कायऋजुकता है कुटिल मार्ग से शरीर को विमुख करना और उसे यथार्थमार्ग में ले जाना इसका नाम-कायऋजुकता है १। सत्य भाषण में प्रवृत्ति का होना यह भाषाऋजुकता है-२ पदार्थों का चिन्तन जिसके निमित्त से किया जाता है उसका नाम भाव है-मन है इसकी जो ऋजुकता सरलता है वह भावऋजुकता है, यह-भावऋजुकता मन की शुद्ध प्रवृत्तिरूप होती है ३ तथा अनाभोग आदि कारण से जो गाय आदि को अश्वादि कह दिया जाय वह विसंवादना है। अथवा-जिस किसी जन के लिये कुछ करना स्वीकार करके भी जो नहीं किया जाता है वह विसंवादना है ऐसी विसंवादना का नहीं होना यह अविसंवादना है इस अविसंवादना का योग सम्बन्ध अविसंवादना । चार प्रकार का जो कायाऽनृजुकता आदि भेद से मृषा कही गई है, उसका तात्पर्य ऐसा है-शरीर की जो છે “કુટિલ માર્ગથી શરીરને વિમુખ કરવું અને તેને યથાર્થ માર્ગે લઈ
तेनु नाम ४५*१४॥ छ. " । १ । સત્ય ભાષામાં પ્રવૃત્ત થવું–સત્ય બોલવું તેનું નામ ભાષwજુકતા છે. ર ા
પદાર્થોનું ચિન્તન જેની મદદથી કરવામાં આવે છે તેનું નામ ભાવ (મન) છે. તે ભાવ અથવા મનની જે સરલતા છે તેને ભાવજુક્તા કહે છે, તે ભાવત્ર જુકતા મનની શુદ્ધ પ્રવૃત્તિરૂપ હોય છે. ૩
અનાગ (અજ્ઞાન) આદિ કારણેને લીધે ગાય આદિને અશ્વાદિ કહી દેવામાં આવે-આ પ્રકારની વિસંવાદિતાનું નામ વિસંવાદના છે. અથવા કોઈ કાર્ય કરી આપવાનું સ્વીકારીને, તે કાર્ય ન કરી આપવું તેનું નામ વિસંવાદના છે. આ પ્રકારની વિસંવાદનાને અભાવ છે, તેનું નામ અવિસંવાદના છે. આ અવિસંવાદનાના પેગ (સંબંધ) ને અવિસંવાદના યુગ કહે છે. . ૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨