Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० ४ उ० १ सू० १२ कालत्रवर्ति कषायफलनिरूपणम् ४७७ एवं चिन्यन्ति एतद् दण्डकम् , एवं चेष्यन्ति एतद् दण्डकम् , एवमेतेनाभिलापेन त्रीणि दण्डकानि, एवम् उपाचिन्वन् उपचिन्वन्ति उपचेष्यन्ति, अवघ्नन् ३ उदैरयन् ३ अवेदयन् ३ निरजरयन् ३ निर्जस्यन्ति निर्जरयिष्यन्ति, यावत् वैमा. निकानाम् , एकमेकैकस्मिन् पदे त्रीणि त्रीणि दण्डकानि भणितव्यानि, यावत् निर्जरयिष्यन्ति ॥ सू० १३॥
टीका-"जीवा णं " इत्यादि-जीवाः खलु चतुर्भि:-चतुःसंख्यैः स्थान:क्रोधादिभि चतुर्भिः अष्ट कर्मप्रकृती:-कर्मणां प्रकृतयः ज्ञानावरणीयादिरूपाः, किया है वे चार कारण इस प्रकार से हैं-क्रोध १ मान २ माया ३ और लोभ ४ इसी तरह का कथन यावद्वैमानिक जीवों तक कर लेना चाहिये, इन्हीं चार कारणों को लेकर जीव वर्तमान में भी ज्ञानावरणीयादि अष्ट कर्म प्रकृतियों का उपार्जन करते हैं और आगे भी करेंगे। इस तरह इन दोनों वर्तमान भविष्यत् काल सम्बन्धी दण्डकों को जानना चाहिये। इसी तरह जीव पूर्वकाल में भी इन्हीं क्रोधादि चार कारणों से ज्ञानावरणीयादि अष्ट कर्म प्रकृतियों का संचय कर रखा है। इसी तरह जीवों ने इन्हीं चार कारणों को लेकर पूर्व में ज्ञानावरणीयादिक आठ कर्म प्रकृतियों का बन्ध किया है, वर्तमान में भी करते हैं और आगे भी इन्हीं कारणों को लेकर इनका बन्ध करेंगे।
इसी तरह से जीवों ने इन्हीं चार कारणों को लेकर पूर्व में ज्ञानावरणादिक आठ कर्मप्रकृति की उदीरणा की है वर्तमान में भी करते हैं तयार ४॥२ मा प्रभारी छ-(१) अध, (२) भान, (3) भाया भने (४) सोल. આ પ્રકારનું કથન વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જી વિષે સમજવું આ ચાર કારણને લીધે જ છ વર્તમાનમાં પણ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ પ્રવૃતિઓનું ઉપાર્જન કરે છે. આ ચાર કારણને લીધે જ જીવ ભવિષ્યમાં પણ આઠ કર્મપ્રકૃતિઓનું ઉપાર્જન કરશે. આ પ્રકારના વર્તમાન અને ભવિ.
કાળ સંબંધી દંડકે ઉપચયના વિષયમાં પણ સમજવા. એ જ પ્રમાણે જીવે ભૂતકાળમાં પણ ક્રોધાદિક ચાર કારણોને લીધે જ્ઞાનાવરણીય આદિ આઠ કમપ્રકૃતિઓને ઉપચય કરી રાખેલ જ હોય છે.
આ ચાર કારણને લીધે જ એ ભૂતકાળમાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મપ્રકૃતિએને બંધ કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે.
એ જ પ્રમાણે આ ચાર કારણને લીધે એ ભૂતકાળમાં જ્ઞાનાવરણીય આદિ આઠ કમપ્રકૃતિએની ઉદીરણા કરી છે, વર્તમાનમાં પણ કરે છે અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨