Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुपा टीका स्था०४ उ०१ सू० ११ सभेदं मोहविशेषतभूतकषायनिरूपणम् ४६७ ___लोहकसाए "-लोभनम् अभिकाङ्क्षणं लोभः, यद्वा-लुभ्यतेऽनेनेति लोमा, स चासौ कषायो लोभकषायः लोभमोहनीयोदयजनितो जीवस्यासन्तोषा. त्मकः परिणामविशेषः ।।
"एव"-मिति-अनेन प्रकारेण अर्थाद् यथा सामान्यतश्चत्वारः कषायाः प्रज्ञप्तास्तथा, 'णेरइयाणं' इति-नैरयिकाणां नारकाणां यावद्वैमानिकानामिति भवनपतिमारभ्य वैमानिकपर्यन्त चतुर्विंशतिदण्डकोक्तानां विज्ञेयम् २४ । ___ "चउप्पइटिए " इत्यादि-चतुष्प्रतिष्ठितः-चतुर्दा प्रतिष्ठितः-आश्रितः चतुप्रतिष्ठितः, क्रोधः = क्रोधरूपः प्रथमकषायः प्रज्ञप्तः, तद्यथा-आत्मप्रतिष्ठितःआत्मनि-स्वस्मिन् स्वापराधवशेनैहिकिकपारलौकिकापायप्रदर्शनादुत्पन्नतया प्रतिष्ठितः- प्रविष्ट आत्मप्रतिष्ठितः आत्मविषय इत्यर्थः १, “परप्रतिष्ठितः "-- कषाय-यह कषाय लोभ मोहनीय कर्म के उदय से जायमान जीव का जो असन्तोषरूप परिणाम होता है तद्रूप है ४ । सामान्यरूप से ये चार कषाय जिस प्रकार प्रतिपादित हैं, इसी प्रकार से इन कषायों का सम्बन्ध नैरयिक से लेकर वैमानिक पर्यन्त चौबीस दण्डक में जानना चाहिये। क्रोधरूप जो प्रथम कषाय है यह चतुष्प्रतिष्ठित है उसका तात्पर्य ऐसा है कि यह क्रोधरूप कषाय आत्मप्रतिष्ठित तय होता है कि जय यह जीव अपने अपराध के वश से इहलोक सम्बन्धी अपायों और परलोक सम्बन्धी अपायों को देखता है तब इसे अपने कुत्सित कर्तव्यों के प्रति एक प्रकार की झुंझलाहट सी छूटती है, इस प्रकार से स्व की
ओर झुंझलाहट छूटने रूप जो यह क्रोध कषाय है वह आत्मप्रतिष्ठित क्रोधकषाय है । तात्पर्य इस कथन का केवल यही है कि आत्मा जब
લોભકષાય–આ કષાય લોભમેહનીય કર્મના ઉદયથી જનિત જીવના અસંતેષ પરિણામરૂપ હોય છે. આ ચારે પ્રકારના કષાયને સદ્ભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીમાં હોય છે.
ક્રોધરૂપ પ્રથમ કષાય નીચેનાં ચાર સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલે છે– (૧) આત્મપ્રતિષ્ઠિત-જીવ જ્યારે પિતાના અપરાધને કારણે પિદા થનારા આલેક સંબંધી અપાયને અને પરલોક સંબંધી અપાને સમજી શકે છે, ત્યારે તેને પિતાના દુકૃત્યે પ્રત્યે એક પ્રકારને અણગમો ઉત્પન્ન થાય છે, આ રીતે પિતાની જાત પ્રત્યે જ તિરસ્કાર થવા રૂપ, અથવા પિતાના આત્માને જ ઠપકે આપવા રૂપ જે ક્રોધ ઉત્પન્ન થાય છે તેને આત્મપ્રતિષ્ઠિત કો કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨