Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४ उ. १ स. १० सभेदादेवस्थितिनिरूपणम् देवः, छव्या छवित्यक, तद्योगादौदारिकशरीरं, शरीर-शरीरवतोरभेदोपचाराच्छविरपि च्छविमती नारी तिरश्ची वा, तया सार्द्ध-सह, संवासं गच्छेत् २, एकः
कश्चिदेवः, छवि वैक्रियशक्त्यौदारिक-शरीरवान् नरस्तिर्यग्वा भूत्वा देव्या सार्द्ध संवासं गच्छेत् ३, एकः कश्चिदेवः, छविः क्रियशक्त्या औदारिकशरीरवान् संवास देव का देवी के साथ मैथुन कर्म करने के लिये जो सहायस्थान होता है उसका नाम संवास है, यह संवास चार प्रकार का कहा गया है, एक प्रकार को संवास पूर्वोक्तरूप से ही है, अर्थात्-किसी एक देव का देवी के साथ मैथुन आदि सेवन करने निमित्त जो सहावस्थान होता है वह-प्रथम प्रकार का संवास है १ द्वितीय प्रकार का संवास ऐसा है इस संवास में छवि शब्द से शरीर और-शरीरवालों में अभेद सम्बन्ध लेकर छविमती नारी या-तिरश्ची, ली गई है, ऐसे तो छवि शब्द का अर्थ त्वचा है परन्तु-त्वचा के योग से औदारिक शरीर का ग्रहण होता है यह औदारिक शरीर नारी और तिर्यस्त्रियों को होता है कोई एक देव नारी, या तिरश्ची तिर्यग्जाति की स्त्री के साथ संवास कर सकता है २ तृतीय प्रकार के संवास में कोई एक देव वैक्रिय शक्ति द्वारा औदारिक शरीरवान् नर, या तिर्यश्च होकर देवी के साथ संवास कर सकता है-३ तथा चतुर्थ प्रकार के संवास में एक कोई देव चैकिय
દેવવિશેષના સંવાસનું નિરૂપણ–દેવનું દેવીની સાથે મિથુન સેવન કરવા માટે જે સહાવસ્થાન થાય છે, તેનું નામ સંધાસ છે. તે સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કેઈ એક દેવનું કોઈ એક દેવી સાથે મૈથુન સેવન કરવા માટે જે સહાયસ્થાન થાય છે તેને પ્રથમ પ્રકારને સંવાસ કહે છે. હવે બીજા પ્રકારના સંવાસનું નિરૂપણ કરવામાં આવે છે–આ સંવાસમાં
છવિ ” પદ શરીરના અર્થમાં વપરાયું છે. શરીર અને શરીરવાળાની વચ્ચે અભેદ સંબંધની અપેક્ષાએ “છવિ પદનો અર્થ અહીં શરીરવાળી નારી અથવા તિય ચિણ સમજ જોઈએ. આમ તે “છવિ' પદને અર્થ ત્વચા ચામડી થાય છે, પરંતુ ત્વચાના યોગથી અહીં દારિક શરીર જ ગ્રહણ થવું જોઈએ. આ ઔદારિક શરીરને સદ્દભાવ સ્ત્રી અને તિયચણીમાં જ હોય છે. એટલે બીજા પ્રકારને સંવાસ આ પ્રકારને સમજવો
કોઈક દેવ મનુષ્ય જાતિની સ્ત્રી અથવા તિર્થ ચિહ્યું (તિયચ જાતિની સ્ત્રી) સાથે સંવાસ કરે છે. (૩) કેઈક દેવ પિતાથી વૈક્રિય શક્તિથી ઔદારિક શરીરધારી પુરુષ અથવા તિર્યંચનું રૂપ ધારણ કરીને દેવીની સાથે સંવાસ કરી શકે છે. () સંવાસને એ પ્રકાર-કઈ એક દેવ વૈક્રિયશક્તિ દ્વારા દા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨