Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ०३ सू० ५७ कर्मभूमिस्थमनुष्यधर्मनिरूपणम् १६३ ववसाए ' इत्यादि, लौकिको व्यवसायस्त्रिविधो यथा-अर्थो, धर्मः काम इति, अर्थविषयोधर्मविषयः कामविषयश्च निर्णयः इत्यर्थः । स यथा" अर्थस्य मूलं निकृतिः क्षमा च, धर्मस्य दानं च दया दमश्च ।
कामस्य वित्तं च वपुर्वयश्च, मोक्षस्य सर्वोपरमः क्रियासु ॥१॥" इत्यादिरूपः, तदर्थमनुष्ठानं वाऽर्थादिरेव व्यवसाय उच्यते ८। वैदिको व्यवसाय:-ऋग्वेदाघाहितो निर्णयो व्यापारो वा ऋग्वेदादिरेव व्यवसाय इति ९। सामयिको व्यवसायः ज्ञानदर्शनचारित्ररूपः, तत्र ज्ञानं व्यवसाय एव पर्यायशब्दत्वात् । दर्शनमपि श्रद्धानलक्षणं व्यवसायः, व्यवसायांशत्वात्तस्य । चरित्रमपि लौकिक व्यवसाय अर्थ, धर्म और काम के भेद से तीन भेदद्याला है। अर्थविषयक, धर्मविषयक और कामविषय जो निर्णय है वही अर्थरूप, धर्मरूप और कामरूप लौकिक व्यवसाय है । जैसे-'अर्थस्य मूलं' इ० ____ अर्थ का मूल निकृति-छलकपट पूर्ण व्यवहाररूप परवंचन, धर्मका मूल क्षमा, दया, दान और दम, कामका मूल वित्त, शरीर, यौवनावस्था और मोक्षका मूल समस्त शुभाशुभ क्रियाओंसे विरक्ति है सो इत्यादि रूप ही यह अर्थादि व्यवसाय है-वैदिक व्यवसाय भी ऋग्वेद यजुर्वेद, सामवेदद्वारा किया गया निर्णयरूप होता है । तथा सामयिक व्यवसाय भी ज्ञानदर्शन और चारित्ररूप होता है । ज्ञानको जो यहां व्यवसायरूप कहा गया है सो उसका कारण व्यवसाय को उसका पर्याय शब्द होने के कारण कहा गया है । तथा दर्शन को जो व्यवसायरूप कहा गया લૌકિક વ્યવસાયના અર્થ, ધર્મ અને કામ, આ ત્રણ ભેદ છે. અર્થવિષયક, ધર્મવિષયક અને અને કામવિષક જે નિર્ણય છે તેને અનુક્રમે અર્થરૂપ અને भ३५ दौडि ०५१सय ४९ छे. भ3-" अर्थस्य मूलं " त्या
અર્થનું મૂળ નિકૃતિ–છળકપટપૂર્ણ વ્યવહારરૂપ પરવચના, ધર્મનું મૂળ ક્ષમા, દયા, દાન અને દમ, કામનું મૂળ ધન શરીર, યૌવનાવસ્થા અને મોક્ષનું મૂળ સમસ્ત શુભાશુભ ક્રિયાઓમાંથી વિરકિત છે. અર્થાદ ત્રણે વ્યવસાયનું સ્વરૂપ આ ગાથા દ્વારા સ્પષ્ટ થઈ જાય છે. વૈદિક વ્યવસાય પણ વેદ આદિને આધારે કરેલા નિર્ણયરૂપ હોય છે. તથા સામયિક વ્યવસાય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ હોય છે. જ્ઞાનને અહીં જે વ્યવસાયરૂપ કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે વ્યવસાય તેને પર્યાયી શદ છે, તથા દર્શનને જે વ્યવસાય રૂપ કહ્યું છે તેનું કારણ એ છે કે શ્રદ્ધારૂપ દર્શન પણ વ્યવસાય રૂપ જ હોય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨