Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०४ स०१०१ कर्मणःत्रिस्थाननिरूपणम्
३५३ नाऽर्जितान् , नपुंसकनिर्वतितान् नपुंसकवेदत्वेनाऽर्जितान् पुद्गलान् जीवाः कालत्रयेऽपि अचिन्वन्-चिन्वन्ति चेष्यन्तीति प्रक्रमः । १ । ' एवं इत्यनेनाकाङ्क्षा वाक्येन चयसंगादुपचयाद्यालापकपञ्चकमपि विज्ञेयम् । एवं चयालापकवत् उपाचिन्वन्-परिपोषणत एव २, अबध्नन्-निर्मापणतः ३, उदैरयन-अध्यवसाय विशे. पापकर्मरूप से पहले एकत्रित किया है, वर्तमान में वे जिन्हें एकत्रित कर रहे हैं और भविष्यत् काल में जिन्हें वे एकत्रित करेंगे वे पुरुषवेद नियर्तित पुद्गल हैं। इसी प्रकार से नपुंसक वेद में रहकर जीयने जिन पुरुषों को उपार्जित कर पापकर्मरूप से पहले एकत्रित किया है वर्तमान में वे जिन्हें एकत्रित कर रहे हैं और-भविष्यत् काल में ये जिन्हें एकत्रित करेंगे वे नपुंसक वेदनिचतित पुद्गल हैं। अर्थात्-स्त्री वेदरूप से अर्जित पुद्गलों को पुरुष वेद रूप से अजित पुद्गलों को तथा-नपुंसकवेदरूप से अर्जितपुद्गलों को जीवोंने कालत्रय में अर्जित किया है, अब भी वे करते हैं और भविष्यत् में भी वे अर्जित करेंगे “ एवम्" यह आकांक्षा वाक्य है-इस आकांक्षावाक्य से चय के सम्बन्ध से उपचयबन्ध, उदीरणा आदि बीच के आलापक भी जाननी चाहिये इस तरह इस चय के आलापक की तरह जीव ने उनके परिपोषण से भूत काल में उनका उपचय कियाहै वर्तमान में ये
એ જ પ્રમાણે પુરુષવેદમાં રહીને જીવે જે પુને ઉપાજિત કરીને અશુભ કર્મ રૂપે પહેલાં એકત્રિત કર્યા છે, વર્તમાનમાં તે જેમને ઉપાર્જિત કરી રહ્યો છે અને ભવિષ્યકાળમાં તે જેમને એકત્રિત કરવાનું છે, તે પુદ્ગલેને પુરુષદ નિવર્તિત પુલે કહે છે.
એ જ પ્રમાણે નપુંસકવેદમાં રહીને જીવે જે પુલોને ઉપાર્જિત કરીને પહેલાં અશુભ કર્મરૂપે એકત્રિત કર્યા છે. વર્તમાનમાં તે જેમને એકત્રિત કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ તે જેમને એકત્રિત કરવાનું છે, તે પુલેને નપુંસર્વેદ નિવર્તિત પુદ્ર કહે છે. એટલે કે સ્ત્રીવેદરૂપે ઉપાર્જિત પુદ્ગલેને પુરુષવેદરૂપે ઉપાર્જિત પુલેને તથા નપુંસકદરૂપે ઉપાર્જિત પુલોને જીવ ત્રણે કાળમાં એકત્રિત કરે છે – ભૂતકાળમાં પણ ઉપાર્જિત કર્યા છે, વર્તમાનમાં પણ ઉપાર્જિત કરે છે અને ભવિષ્યમાં પણ ઉપાર્જિત કરશે.
" एघम" छत्याहि-मा ७iक्षा पाय छे. भ. Aiक्षा ५४य द्वा२१ ચયના સંબંધથી ઉપચય બન્ય, ઉદીરણા આદિ વચ્ચેના આલાપક પણ સમજી લેવા જોઈએ. આ રીતે આ ચયના આલાપકની જેમ જીવે પરિપષણની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨