Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
स्थानाङ्गसूत्रे इत्थं भङ्गकरणाय रीति दर्शयितुमाह-"चत्तारि" इत्यादि । शुद्धः बहिस्ताद वचनादिना, शुद्धमनाः पुनरन्तः शुद्धः १, शुद्धो नामैकोऽशुद्धमनाः २, अशुद्धो नामैकः शुद्धमनाः ३, अशुद्धो नामैकोऽशुद्धमनाः ४ । इति । ___ "एवं" इति-अनेन प्रकारेणेत्यर्थः, अर्थाद् यथा मनोघटित चतुर्भङ्गकः सूत्रमुक्त, तथा, “संकल्पः” इत्यादि-संकल्पपदादारभ्य पराक्रमपदपर्यन्तं दृष्टान्तभूतवस्त्रसूत्रं विहाय पुरुषजातसूत्राणि षड् बोध्यानि ॥ तथाहि
चत्वारि पुरुषजातानि, प्रज्ञप्तानि, तद्यथा-शुद्धो नामकः शुद्धसंकल्पः १, शुद्धो नामैकोऽशुद्धसंकल्पः २, अशुद्धो नामैकः शुद्धसंकल्पः ३, अशुद्धो नामकोऽ. शुद्धसंकल्पः ४ । इति ॥
अब भंग करनेको रीतिको दिखाने के निमित्त सुत्रकार कहते हैं-" चत्तारि" इत्यादि "शुद्ध शुद्धमनाः " जो व्यक्ति बाहर में वचन
आदि से शुद्ध हो और अन्तरङ्गमें भी शुद्ध हो वह-" शुद्धशुद्ध मनवाला" इस प्रथम भङ्ग में परिणत किया गया है १ आगे के तीन भङ्ग-" शुद्ध अशद्धमनाः "२ अशुद्धशुद्धमनाः ३ और अशुद्ध अशुद्धमनाः ४ इस प्रकार से हैं। जिस प्रकार से यह मनोघटित चतुर्भङ्गवाला सूत्र कहा गया है उसी प्रकार से-“ सङ्कल्प" पद से लेकर " पराक्रम" तक के पुरुष जात सूत्र भी दृष्टान्तभूत वस्त्र सूत्रको छोडकर कह लेना चाहिये, जैसे -पुरुष जात चार कहे गये हैं । शुद्ध शुद्ध सङ्कल्पवाला शुद्ध अशुद्ध सङ्कल्प
હવે મન, આદિ પરાક્રમ પર્યન્તના સાત પદેને શુદ્ધ અશુદ્ધ પદે સાથે જીત કરીને જે સાત ચતુર્ભગીઓ બને છે, તેનું સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે.
શદ્ધ અશુદ્ધ પદે સાથે મનને ચેજિત કરવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા मन छ-(१) 'शुद्धः शुद्ध मनाः' रे पुरुष १७।२थी चयन माहिनी 4पेक्षा શુદ્ધ હોય, અને જેનું અંતઃકરણ પણ શુદ્ધ હોય તેને “શુદ્ધ શુદ્ધ મનવાળે ” કહે છે. એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે.
બીજે ભાગે-શુદ્ધ અશુદ્ધ મનવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ મનવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ મનવાળા. જેવી રીતે શુદ્ધ અશુદ્ધ પદને મન સાથે
જિત કરીને ચાર ભાંગાવાળું આ સૂત્ર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સંક૯૫થી લઈને પરાક્રમ સુધીના ઉપર્યુક્ત પદને પણ શુદ્ધ અશુદ્ધ પદે સાથે
જીને ચાર ચાર ભાંગાવાળા બીજા છ સૂત્રો પણ પુરુષ જાતને અનુલક્ષીને કહેવા જોઈએ. દષ્ટાન્તભૂત વસ્ત્રમાં મન આદિ સાતે વસ્તુને અભાવ હોવાથી તેને અનુલક્ષીને અહીં સૂત્રે બની શક્તા નથી એમ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨