Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२४
स्थानाङ्गसूत्रे शक्नोति समर्थों भवति, तत्र हेतुमाह-"तं जहेति-तद्यथा " - अधुनोपपन्नः तत्कालोपपन्नः, नैरयिकः, निरयलोके समुद्भूतां-सम्-अतिप्रबलतया, उद्भूताम् =उत्पन्ना, अनन्ताशातवेदनीयरूपां, वेदयमानः अनुभवन् मानुष लोकम् आगन्तु. मिच्छेत् किन्तु आगन्तुं नैव शक्नोति, शीतोष्णादितीव्र वेदनाऽभिभूतत्वात् १, तथाऽधुनोपपन्नो नैरयिको निरयलोके निरयपालैः अम्बाम्बरीषादिभिः परमाधामिकैर्भूयो भूयः पुनः पुनः, अधिष्ठीयमानः=आक्रम्यमाणो हन्यमान इत्यर्थः, मानुषं लोकं हव्यमागन्तुमिच्छेत् , किन्तु आगन्तुं नैव शक्नोति, निरयपालैः पतिरुध्यमानत्वात् २,
पुनर्नरकान्मनुष्यलोके नैरयिकस्याऽऽगमनासमर्थत्वे कारणमाह-"अहणो ववन्ने " इत्यादि-अधुनोपपन्नो नैरयिको निरयवेदनीये-वेदितुं योग्य वेदनीयं, निरये वेदनीयं निरयवेदनीय नरकानुभवनीयं, तस्मिन् कर्मणि, अक्षीणे=अनष्टे, है द्वितीय कारण में जो निरयपाल कहे गये हैं अम्ब अम्बरीष आदि परमाधार्मिक देव हैं और-ये असुरकुमार जाति के देव होते हैं । जब कोई नया नारक नरकलोक में उत्पन्न होता है तो ये उस पर आक्रमण करते रहते हैं मारते हैं आपस में एक दूसरे नारकों को कुत्तों की भांति लडाते हैं, अतः-जब वह वहां की ऐसी स्थिति देखता है तो वह इस मनुष्यलोक में आने की कामना करता है परन्तु जो नहीं आ सकता है उसका यह दूसरा कारण है कि-उसे वे परमाधार्मिक निरयपाल रोक लेते हैं इसलिये उनके द्वारा प्रतिरुद्धमान होने से वह यहां मनुष्यलोक में चाहता हया भी नहीं आ पाता है २। तीसरा कारण ऐसा है किनरक में भोगने योग्य जिस कर्म का बन्ध जीवने उस नये नारकी ने
બીજા કારણનું નિરૂપણ-તે નરકના અધિપતિ અમ્મ, અરીષ આદિ પરમાધાર્મિક દેવ હોય છે. તેઓ અસુરકુમાર જાતિના દે છે. જ્યારે કઈ ન નારક નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પરમધાર્મિક દેવે તેના ઉપર આક્રમણ કરે છે–તેને મારે છે, તેઓ કૂતરાઓની જેમ નારકોને અંદરોઅંદર લડાવે છે. નરકમાં આ પ્રકારની સ્થિતિ જોઈને તે અધુને પપન્નક નારકને આ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા થાય છે, પરંતુ તે અહીં આવી શકતો નથી, તેનું કારણ એ છે કે તેને પરમાધાર્મિક નિરયપાલે રેકી રાખે છે. આ રીતે તેમના દ્વારા પ્રતિરૂદ્ધમાન થવાને કારણે તે મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા થવા છતાં આવી શકતું નથી.
ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ–નરકમાં ભોગવવા એગ્ય જે કમને બંધ તે નવા નારકે કર્યો હોય છે, તેને જ્યાં સુધી તે પૂર્ણરૂપે ભેળવીને નિર્દૂલ કરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨