Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४ उ० १ सू०८ वनस्पतिनिरूपणम् ६धानास्तद्विराधकाश्च महाऽऽरम्भमहापरिग्रहत्वेन नरके गच्छन्तीति नारकजी वानाश्रित्य तदाह-" चउहि " इत्यादि-चतुर्भिः चतुःसंख्यैः, स्थानैः, अधुनोपपन्ना-तत्कालोपपन्नः, नैरयिका-अय:-शुभं सुखं, निर्गतमयो यस्मादिति निरयोनरकस्तत्र भवो नैरयिक: नारकः, तस्यान्यत्र गमना-सामर्थ्य दर्शयितुमाह"णेरइयलोगसी" - ति नैरयिकलोके नारकलोके स्थितः सन् मानुषं लोकं 'हव्यं ' इति वाक्यालङ्कारे, आगन्तुम् इच्छेत् किन्तु आगन्तुम् नो चैव-नैव, अब सूत्रकार यह प्रकट करते हैं कि जो जीव इनमें जीव हैं ऐसी बात पर विश्वास नहीं करते हैं तथा-इनकी विरोधना करते हैं वे जीव महारम्भ महापरिग्रहवाले होने के कारण नरक में जाते हैं। वहां जाकर वे नारक जीव इस लोक में मनुष्यलोक में किन कारणों से आने की चाहना करते हैं ३ यहां मनुष्यलोक में उनके आने की चाहना का कारण ऐसा है कि-जो नया नारक जीव वहां उत्पन्न होता है वह वहां रहता हुवा जो वहां की अतिप्रबल रूप से उत्पन्न असातवेदनीयरूप वेदना को अनुभव करता है, तब-वह यहां मनुष्यलोक में आने की कामना करता है परन्तु-शीत उष्ण आदि तीव्र वेदना से युक्त होने के कारण वह यहां नहीं आ सकता है १ जहां से अय-शुभ-सुख निर्गत हो गया है यह निरय नरक है इस निरय में जो उत्पन्न होता है वह नैरयिक है, यहां सूत्र में “ हव्य" यह पद वाक्यालोर में प्रयुक्त हुवा સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કેકેટલાક જીવો વનસ્પતિકાચિકેમાં જીવ છે, એ વાતને શ્રદ્ધાની નજરે જોતા નથી. તેઓ તેમની વિરાધના કર્યા કરે છે. એવા જી મહારંભ અને મહાપરિગ્રહવાળા હેવાને કારણે નરકમાં જાય છે, ત્યાં ઉત્પન્ન થયા બાદ તે નારક જીવો કયા કયા કારણોને લીધે આ મનુષ્ય લેકમાં આવવાની ઈચ્છા કરે છે, તે વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
પહેલું કારણ આ પ્રમાણે છે-નરકમાં ઉત્પન્ન થયેલે ન જીવે ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાંની અતિ પ્રબલ અસાતવેદનીય રૂ૫ વેદનાને અનુભવ કરે છે. આ વેદના સહન નહીં થઈ શકવાને કારણે તે આ મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા કરે છે, પરંતુ શીત ઉષ્ણ આદિ તીવ્ર વેદનાથી અભિભૂત હોવાને કારણે તે અહીં આવી શકતો નથી.
જ્યાંથી અય એટલે કે શુભ-સુખ નિર્ગત થઈ ગયું હોય છે, એવા સ્થાનનું નામ નિરય (નરક) છે. તે નિરયમાં ઉત્પન્ન થતા જીવને નરયિક
छ. सही सूत्रमा “ हव्य" मा ५६ पाया२३२ ५५रायुं छे.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨