Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२२
स्थानाङ्गसूत्रे टीका-" चउबिहा" इत्यादि - चतुर्विधा =चतुष्प्रकाराः, तृणवनस्पतिकायिका:-तृणप्रकारा 'वनस्पतिकायिकास्तृणवनस्पतिकायिका-तृणरूपा वनस्पतिकायिका बादरा इत्यर्थ प्रज्ञप्ताः तद्यथा-अग्रबीजाः-अग्रेऽयं वा बीजं येषां ते तथाभूता ब्रीह्यादयः १, मूलबीजाः-मूलमेव बीजं येषां ते मूलबीजाः कमलकन्दादयः २, पर्वबीजा:-पर्वैव बीजं येषां ते तथाभूता इक्ष्वादयः ३, स्कन्धबीजा:स्कन्धः-थुडं, स एव बीजं येषां ते तथाभूताः सल्लक्यादयः ४ (मू० ७)।
पूर्व वनस्पतिकायिकजीवानां चतुःस्थानकं प्रोक्तं, सम्प्रति तज्जीवत्व-मश्रकही गई है, जैसे-एक संघाटी दो हाथ विस्तारवाली दो संघाटी तीन हाथ विस्तारवाली ३ और चार हाथ विस्तारवाली एक ९।
स्पष्टार्थ-तृणरूप जो बादर वनस्पतिकायिक वे यहां तृणवनस्पतिकायिक शब्द से गृहीत हुये हैं। ये तृणवनस्पतिकायिक जो चार प्रकार के कहे गये प्रगट किये हैं उनका अभिप्राय ऐसा है कि-जिनका आगे का भाग जिनके अग्रभाग में बीज होता है ऐसे ब्रीहि आदिक तृण वनस्पतिकायिक अग्रवीज हैं जिनका मूल ही बीज होता है वे मूल बीज हैं। जैसे-कमलकन्द आदि पर्व ही जिनका बीज होता हैं-ऐसे इक्षु आदिक पर्वबीज वनस्पतिकायिक हैं । स्कन्ध थूड चट ही जिनके वीज हैं ऐसे सल्लकी आदिक स्कन्धबीज वनस्पतिकायिक हैं ७
इस प्रकार से वनस्पतिकायिक जीवों के ये चार स्थान कहे गये, વિસ્તારવાળી બે સંઘાટી અને (૪) ચાર હાથપ્રમાણ વિસ્તારવાળી એક સંઘાટી.
આ સૂત્રનું વિશેષ સ્પષ્ટીકરણ–તૃણ રૂપ જે બાદર વનસ્પતિકાયિક છે તે અહીં તૃણ વનસ્પતિકાયિક પદથી ગૃહીત થઈ છે. તે તૃણ વનસ્પતિકાયિકના જે ચાર પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ હવે કરવામાં આવે છે –
(૧) “અઝબીજ” જેના અગ્રભાગમાં બીજ હોય છે એવાં ડાંગર આદિ તૃણ વનસ્પતિકાયિકેને આ પ્રકારમાં મૂકી શકાય છે.
(૨) “ મૂલબીજ ” જેમનાં મૂળ જ બીજરૂપ હોય છે એવા કમલકન્દ આદિને આ પ્રકારમાં મૂકી શકાય છે.
(૩) “પર્વબીજ” પર્વજ જેમના બીજરૂપ હોય છે એવી શેરડી આદિને પર્વબીજ વનસ્પતિકાયિક કહે છે.
(૪) “કબીજ” જેનું થડ જ બીજરૂપ હોય છે એવી સલકી આદિ વનસ્પતિને સકન્યબીજ વનસ્પતિકાયિક કહે છે.
આ પ્રમાણે વનસ્પતિકાયિક નાં ચાર સ્થાનનું નિરૂપણ કરીને હવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨