Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१२
__ स्थानाङ्गसूत्रे पस्य कष्टेन महत्फलं ददाति, तथा पुरुषोऽपि चिरकाल सेवनात् कष्टेन पुष्कलमुपकारफलं सम्पादयतीति स पुरुषस्तत्तुल्योऽभिधीयते ।२॥
वल्लीमलम्बकोरकसमानः - लताफलकलिकातुल्यः, यथा वल्लीप्रलम्बकोरको विनाऽपि क्लेश शी फलं प्रयच्छति, तथा यः पुरुषोऽक्लेशेन शीघ्रमुपकारफलं ददाति स तथाभूत उदीयते ।३।।
मेण्टकविषाणाप्रलम्बकोरकसमानः-मेण्डविपाणाफलकलिकासदृशः, यथा मेण्डविषाणामलम्बकोरको जनेन सेव्यमानोऽपि हितकरं फलं न ददाति, अखाद्यफलदायकत्वात् , तथा यः पुरुषः परिचर्यमाणोऽपि मृदुवचनान्येव वक्ति न तु कचनोपकारफलं करोतीति स तत्सदृश उच्यते । ४ । २८ । (मू० ५) के समान है जैसे तालप्रलम्बकोरक चिरकाल तक अपनी रक्षा करने चाले को कष्ट से महाफल देता है। जो अक्लेश से विना किसी क्लेश का ही शीघ्र उपकार के फल को देता है वह पुरुष-वल्ली प्रलम्पकोरक समान है, जैसे वल्लो प्रलम्ब कोरक विना किसीक्लेश का शीघ्र ही फल देता है। तथा जो पुरुष सेवित हुवा भी अपने सेवक जन के लिये हितकर फल नहीं देता है केवल मीठी२ बातें ही बनाता है, मीठा मीठा वचन ही बोलता है उपकार का कुछ भी फल प्रदान नहीं करता है ऐसा वह पुरुष मेण्डविषाणाप्रलम्बकोरक का समान है जैसे मेण्डविषाणप्रलम्बकोरक जन के द्वारा रक्षित होताहुवा भी हितकर फल नहीं देता है क्यों कि-उसका वह फल विना स्वाद का होता है।४।२८सू०५॥
બાદ મહામુશ્કેલીએ ઉપકારનું ફલ દેનારા હોય છે, તેમને બીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૩) જે પુરુષ વિના મુશ્કેલી જલદીમાં જલદી ઉપકારને બદલે વાળી આપે છે, તેને વહેલી પ્રલમ્બ કેરક સમાન ગણાય છે, કારણ કે વલ્લીપ્રલમ્બ કેરક થોડા સમય સુધી સેવિત થવા છતાં પણ શીઘ્રતાથી ફલપ્રદાન કરે છે. (૪) જે પુરુષની સેવા કરવા છતાં પણ સેવા કરનાર પુરુષને કઈ લાભ થતો નથી, માત્ર મીઠાં મીઠાં વચન જ સંભળાવ્યા કરે છે, એવા પુરુષને મેષ વિષાણ પ્રલમ્બ કેરક સમાન કહ્યો છે. મેષવિષાણ પ્રલમ્બ કરકની રક્ષા કરવા છતાં પણ રક્ષકને હિતકર ફળની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તેનાં ફળ સ્વાદરહિત હોય છે. આ પ્રમાણે ઉપકારને બદલે ન વાળી આપનારને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. . ૪ ૨૮ છે સૂ. ૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨