Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे टीका-" चत्तारि धुणा " इत्यादि-चत्वारः चतुः संख्याः, धुणाः काष्ठवेधकाः कीटविशेषाः, प्रज्ञप्ताः, तद्यथा-त्वक्खादः-त्वचं खादतीति त्वक्खादी बाह्यच्छल्लीभक्षकः १, छल्लीखादः-छल्लों खादतीति छल्लीखादा आभ्यन्तरच्छल्लीखादकः २, काष्ठखादः प्रसिद्धः ३, सारखादः काष्ठमध्यभागखादको वज्रमु. खधुण इत्यर्थः । ४।
अथ दाह्रन्तिकभिक्षाकसूत्रमाह"एवामेवे "-त्यादि-एवमेवन्धुणवदेवेत्यर्थः, चत्वारो भिक्षाकाः-भिक्षणशीला:-भिक्षुका इत्यर्थः, प्रज्ञप्ताः, तद्यथा-त्ववादसमानः- जाव' इति
इस सूत्र का तात्पर्यार्थ ऐसा है काष्ठवेधक कीटका नाम घुण है ये घुण जो चार प्रकार के कहे गये हैं उसका अभिप्राय ऐसा है-कि जो घुण बाहर की छल्ली का भक्षण करता है वह त्वक्खाद घुण है १ जो घुण भीतर की छल्ली को खाता है वह छल्लीखाद घुण है २ जो घुग केवल काष्ठ को खाता है वह काष्ठखाद घुण है ३ और जो काष्ठ के सार भाग को खाता है वह सारखाद घुण है ४ । काष्ठ का जो मध्यभाग होता है उसका नाम सार है। सारखाद का दूसरा नाम वज्रमुख घुण है अब घुण के ये चार दाष्टान्तिक भिक्षाक सूत्र के साथ घटित करने के लिये सूत्रकार "एचामेय" इत्यादि सूत्र कहते हैं-इससे वे ऐसा प्रगट करते है-कि जैसे ये घुण के प्रकार बतलाये गये हैं ऐसे हो चार प्रकार भिक्षाक ભિક્ષુકનું ત્વફખાદ સમાન તપ કર્યું છે, છલી ખાદ સમાન ભિક્ષુકનું કાષ્ટ ખાદ સમાન તપ કહ્યું છે અને કાષ્ઠનાદ સમાન ભિક્ષુકનું છલલીખાદ સમાન તપ કર્યું છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
કાષ્ટવેધક કીડાને ઘુણ કહે છે. તે ઘુણના જે ચાર પ્રકાર કહ્યા છે–તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) જે ઘુણ વૃક્ષની છાલના બહારના ભાગનું ભક્ષણ કરે છે, તેને વખાદ ઘુણ કહે છે. (૨) જે ઘુણ છાલની અંદરના ભાગનું ભક્ષણ કરે છે, તેને છલીખાદ ઘુણ કહે છે. (૩) જે ધુણ કેવળ કાષ્ઠનું જ ભક્ષણ કરે છે, તેને કાઝખાદ ઘુણ કહે છે (૪) જે ધુણ કાષ્ઠના સાર ભાગન જ ભક્ષણ કરે છે તેને સારબાદ ઘુણ કહે છે. કાષ્ઠના મધ્ય ભાગને તેને સાર ભાગ કહે છે, સારખાદનું બીજું નામ વજમુખ ઘુણ છે.
હવે ઘણુના આ ચારે પ્રકારને દાબ્દતિક ભિક્ષાક સૂત્ર ( ભિક્ષુક સૂત્ર) साथै घटाया निमित्त सूत्रा२ " एवामेव" त्यादि सूत्री छ. . सूत्र દ્વારા જે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ઘુણના જેવા ચાર પ્રકાર કહ્યા છે, એવા ચાર પ્રકાર ભિક્ષાકના પણ પડી શકે છે. ભિક્ષુકને ભિક્ષાક પણ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨