Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसने अयमर्थः-काष्ठखादो घुणो यथा मध्यमं भेदनं करोति, तथा तस्य तपो मध्यम भवति, नातितीव्र सारखादघुणवत् , नातिमन्दं त्ववछल्लीखादघुणावदिति ॥३॥
"कढक्खायसमाणस्से "-त्यादि - काष्ठखादसमानस्य काष्ठभक्षकघुणसदृशस्य भिक्षाकस्य छल्लीखादसमानम् आभ्यन्तरवल्कभक्षकघुणतुल्यं तपः प्रज्ञप्तम् , अयमर्थः-यथा छल्लीखादो घुणः काष्ठसारभेदने समर्थों न भवति, तथा वाहशो भिक्षुरपि कर्मभेदने समर्थों न भवति, अयं भावः - काष्ठखादसमानस्य भिक्षोः सारखादघुणसमानसाध्वपेक्षयाऽसारभोजित्वेन निःसङ्गत्वात् त्वछल्लीखादघुणसमानसाध्वपेक्षया सारतरभोजित्वेन ससङ्गत्वाच्च छल्लीखादघुणवत् तत्तपः इसलिये-उसका तप मध्यम होता है, क्यों कि-सारखादघुण की तरह वह अतितीत्र नहीं होता है और त्यक छल्लीखाद घुण की तरह वह अतिमन्द भी नहीं होता है अतः-वह मध्यम होता है-३ ___ "कट्ठक्खाय समाणस्स-" इत्यादि जो भिक्षुक काष्ठखाद घुण के जैसा होता है उसका तप आभ्यन्तर वल्कलके भक्षक घुग तुल्य होता है इसका अर्थ ऐसा ही है जैसे छल्लीखाद घुण काष्ठसार भेदने में समर्थ नहीं होता है। उसी प्रकार ऐसा भिक्षुक भी कर्मभेदन में समर्थ नहीं होता है इसका भाव यह है-काष्टखाद भिक्षु का तप साधारण कहा गया है, क्यों कि-सारखाद घुण समान साधु की अपेक्षा यह असारभोजी होने के कारण निःसङ्ग होता है और-त्वक छल्लीखादघुण समान साधु की अपेक्षा यह सारतर भोजी होने के कारण ससंग होता है । ઘુણ મધ્યમને ભેદક હોય છે, અને તે કારણે તેનું તપ પણ મધ્યમ હોય છે, કારણ કે સારખાટ ઘુણની જેમ તે અતિશય તીવ્ર પણ હોતું નથી અને ત્વ; ખાદ ઘુણની જેમ તે અતિશય મન્દ પણ હોતું નથી. તે કારણે તેના तपने मध्यम ४थु छे....3
“ कक्खायसमाणस्स" त्याहि-रे भिक्षु ४मा धुशुना । હોય છે, તેનું તપ આભ્યન્તર છાલભક્ષક ઘુણના જેવું હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જેમ આભ્યન્તર છાલમક્ષક કીડે કાષ્ઠસારને ભેદવાને અસમર્થ જ હોય છે, એ જ પ્રમાણે એવો ભિક્ષુક પણે કર્મનું ભેદન કરવાને સમર્થ હોતું નથી. એટલે કે કાઝખાદ ભિક્ષુના તપને સાધારણ કહ્યું છે, કારણ કે સારબાદ ઘુણ સમાન સાધુની અપેક્ષાએ તે અસારભેજી હવાને કારણે નિઃસંગ હોય છે, અને બાહ્ય છાલ (વફ) ના ભક્ષક ઘુણના જેવા સાધુની અપેક્ષાએ તે સારતર હોવાને કારણે સસંગ હોય છે. તે કારણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨