Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था० ४ उ0 १ सू० ५ सुतादिदृष्टान्तेन पुरुषनिरूपणम् ४०५ एवं शिष्योऽपि चतुर्विधो बोध्यः, सुतशब्दस्य शिष्यपरताया अपि पदर्शनात् । तत्रातिजातः-सिंहगिर्यपेक्षया वज्रस्वामिवत् । अनुजातः-शय्यम्भवापेक्षया यशोभद्रवत् , अपजातो-जम्बूस्वाम्यपेक्षया प्रभवस्वामिवत् , कुलाङ्गार:-कुलवालुकवद् अथवोदायिनृपमारकवदिति । १। हो जाता है पर को पीडा देनेवाला होता है, जैसे-कण्डरीक। यहां अङ्गारपद अंगार सदृश का बोधक है । जिस तरह पुत्रों में चतुर्विधता प्रगट की गई है उसी प्रकार शिष्य में भी चतुर्विधता होती है सुत शब्द शिष्य अर्थ का भी बोधक होता है। जो शिष्य अपने गुरु की अपेक्षा
अधिक प्रभावशाली हो जाता है वह अतिजात शिष्य है, जैसे सिंहगिरी की अपेक्षा वन स्वामी । जो शिष्य अपने गुरु के जैसा ही गुणी होता है वह शिष्य अनुजात शिष्य है, जैसे शय्यंभव का यशोभद्र । जो शिष्यगुरु के गुणों से हीन गुणवाला होता है वह अपजात शिष्य है, जैसे जम्बूस्वामी की अपेक्षा प्रभवस्वामी। जो शिष्य गुरु का दूषक होता है वह कुलांगार शिष्य है, जैसे कुलवालुक अथवा उदायन राजा को मारनेवाला १
"चत्तारि पुरिसजाया"
सत्य सत्य आदि के भेद से चार पुरुषजात जो कहे गये हैं उनका કુળને કલંક લગાડે છે, પરને પીડાકારી હોય છે. જેમકે કંડરીક અહીં "240" ५६ " मा२ समानतुं" मा छे.
અહીં જે પ્રકારે પુત્રમાં ચતુર્વિધતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રકારે શિષ્યોમાં પણ ચતુવિધતા સમજવી, કારણ કે “સુત” શબ્દ શિષ્યના અર્થને પણ બેધક છે. (૧) જે શિષ્ય પોતાના ગુરુ કરતાં પણ અધિક પ્રભાવશાળી હોય છે તેને અતિજાત શિષ્ય કહે છે. જેમકે સિંહાગિરિ કરતાં વજ. સ્વામી વધારે પ્રભાવશાળી હતા. (૨) જે શિષ્ય પિતાના ગુરુ સમાન ગુણ હોય છે તેને અનુજાત શિષ્ય કહે છે. જેમકે શય્યભવને શિષ્ય પ્રભવસ્વામી.
(૩) જે શિષ્ય ગુરુ કરતાં હીન ગુણોવાળા હોય છે તેને અપજાત શિષ્ય કહે છે, જેમકે જંબુસ્વામી કરતાં પ્રભવસ્વામી હીન ગુણોવાળા હતા. (૪) જે શિષ્ય ગુરુનો દુષક હોય છે તેને કુલાંગાર શિષ્ય કહે છે. જેમકે કુલવાલુક અથવા ઉદાયન રાજાને મારનારે.
" चत्तारि पुरिसजाया " त्याहપુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે (૧) “સત્ય સત્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨