Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ४ उ० १ सू० ५ सुतादिदृष्टान्तेन पुरुषनिरूपणम् ४०७
" एव" मित्यादि-एवम्-अनेन प्रकारेण, अर्थाद् यथा सत्यासत्य घटित चतुर्भङ्गी कृता तथा, " परिणतः" परिणतपदादारभ्य पराक्रमपदपर्यन्तं योजयित्वा तत्तच्चतुर्भङ्गी कार्या । ११ ।
___अथ दृष्टान्तभूतवस्त्रसूत्रम्__ "चत्तारि वत्था" इत्यादि- चत्वारि वस्त्राणि प्रज्ञप्तानि, तद्यथा-"शुचि
जिस प्रकार से सत्यासत्य पद घटित यह चतुर्भगी बनी है उसी प्रकार से इन पद के साथ परिणत आदि पदों को घटित करके पराक्रम पद तक ४-४ चतुर्भगी बनाना चाहिये। ___ "चत्तारिवत्था" इत्यादि इस सूत्र द्वारा जो शुचि शुचि-शुचि अशुचि-अशुचिशुचि और अशुचि अशुचि वस्त्र के ये चार भंग कहे गये हैं, इसी प्रकार से पुरुष के भी चार प्रकार रूप भंग कहे गये हैं शुचि शुचि १ शुचि अशुचि २ अशुचि शुचि ३ और अशुचि अशुचि इसी प्रकार से इन शुचि अशुचि के साथ परिणत-रूप मन सङ्कल्प प्रज्ञा दृष्टि शीलाचार व्यवहार और पराक्रम पदों को जोडकर ४-४ चतुर्भगी बना लेनी चाहिये । जो वस्त्र स्वभाव से पवित्र हो और आगे भी वह संस्कार से अथवा कालभेद से पचित्र बना रहा है, जैसा कि शुद्ध वस्त्र के प्रकरण में प्रगट कर दिया गया है तो ऐसा वह वस्त्र
જે પ્રકારે સત્યાસત્ય પદઘટિત આ ચતુર્ભગી કહેવામાં આવી છે, એ જ પ્રકારે આ પદેની સાથે પરિણત આદિ પરાક્રમ પર્યન્તના પૂર્વોક્ત પદને ચેજિત કરીને ચાર ચાર ભાંગાવાળ સૂત્રોનું કથન થવું જોઈએ
“ चत्तारि वत्था " त्या
આ સત્ર દ્વારા વસ્ત્રના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે. (१) शुयि शुथि, (२) शुकि अशुथि, (3) अशुधि शुथि भने (४) माथि અશુચિ, એ જ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે– (१) शुथि शुथि, (२) शुथि मशुथि, (७) अशुयि शुथि मने (४) अशुथि અશચિ. એ જ પ્રમાણે શુચિ અશુચિ પદની સાથે પરિણત, રૂપ, મન, સંક૯૫, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આ પદને જોડીને ચાર ચાર ભાંગાવાળા સૂત્રોનું કથન થવું જોઈએ. જે વસ્ત્ર સ્વભાવથી પવિત્ર હોય અને આગળ જતાં પણ સંસ્કારની અપેક્ષાએ અથવા કાળભેદની અપેક્ષાએ પવિત્રજ રહે છે, એવા વસ્ત્રને શુચિ શુચિ પંપ પહેલા પ્રકારમાં મૂકી શકાય છે. શુદ્ધ વાના પ્રકરણમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું કથન શુચિવસ્ત્ર વિષે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨