Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ४ उ०१ सू० २ वृक्षष्टान्तेन पुरुषादिनिरूपणम् ३७५
प्रणतः प्रणतः-यथा पूर्व प्रणतो जात्यादिना, पश्चादपि प्रणतो नरकगमनादिना कालशौकरिकवदिति चतुर्थों भङ्गः ॥ ४ ॥
इति दार्टान्तिकमूत्रम् । __ एवं दृष्टान्तमूत्रं दाष्र्टान्तिकमूत्रं च सामान्यत उपन्यस्य तद्विशेषसूत्राणि दर्शयति-"चत्तारि रुक्खा" इत्यादि-उन्नतः-जात्यादिना स एव उन्नतपरिणतः उन्नतत्वेन-उत्तमरसत्वेन परिणतः परिणाम प्राप्त उन्नतपणितः, यथाऽऽम्म्रादिकः
" उण्णए " इति-उन्नतो जात्यादिना, एक:-कश्चित् स एव प्रणतपरिणतः उन्नतत्वावस्थां विहाय प्रणतत्वेनाऽवनतत्वेन-प्रतिगन्धिफलादिमत्वेन परिणाम प्राप्तः, यथा शीताऽऽतपादि जनितरोगग्रस्ताऽऽम्रादिका इति द्वितीयो भङ्गः ॥२॥ जो पहिले जात्यादि से प्रणत-हीन हो, और पश्चात्-भी कालशौकरिक की तरह नरक गमनादि से हीन ही बना रहा हो-४ ।
इस प्रकार से दृष्टान्त सूत्र और दान्तिक सूत्र को सामान्य रूप से कह करके अब सूत्रकार इनके विशेष सूत्रों को दिखलाने के अभिप्राय से ऐसा कहते हैं-कि-" चत्तारि रुक्खा-" इ० वृक्ष चार प्रकार के कहे गये हैं,। एक प्रकार वह है-जो जाति आदि से पहले उन्नत होता है और-आगे चलकर भी वही उत्तम रसरूप से परिणाम को प्राप्त होता है, जैसे-आम्र आदिवृक्ष " उन्नतप्रणतपरिणतः" इस प्रकार में वे वृक्ष आते हैं जो जात्यादिक से उन्नत होने पर भी कारण वश उन्नत अवस्था का परित्याग कर देते हैं-प्रणत परिणाम हो जाते
(૪) “પ્રકૃત-પ્રણત” જે પુરુષ પહેલાં જાતિ આદિની અપેક્ષાએ પ્રણત રહ્યો હોય, અને પછી પણ કાલશૌકરિકની જેમ નરકગમનાદિથી હીન જ રહ્યો હોય. આ પ્રકારના પુરુષને આ ચોથા ભાંગામાં મૂકી શકાય છે. આ પ્રકારે દૃષ્ટાન્ત સૂત્ર અને દષ્ટિબ્લિક સૂત્રનું સામાન્ય રૂપે કથન કરીને હવે સૂત્રકાર તેમના (તે વૃક્ષોના) વિશેષ સૂત્રને પ્રકટ કરવા નિમિત્તે આ પ્રમાણે
छे-" चत्तारि रुक्खा " त्या:
વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યાં છે-(૧) “ઉન્નત-ઉન્નત પરિણત” એક પ્રકાર એ છે કે જે જતિ આદિની અપેક્ષાએ પહેલાં ઉન્નત હોય છે અને આગળ જતાં એક વૃક્ષ ઉત્તમ રસ રૂપ પરિણામને પ્રાપ્ત થાય છે. જેમકે આમ્રાદિ વૃક્ષ.
(२) " Grad-प्रशुत परिणत" मा प्रा२मां से वृक्षाने भूडी २४१५ છે કે જે જાતિ આદિની અપેક્ષાએ ઉન્નત હોવા છતાં પણ કારણવશ ઉન્નત અવસ્થાને પરિત્યાગ કરી દે છે અને પ્રકૃત રૂપે પરિણત થઈ જાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨