Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ४ उ० १ सू० २ वृक्षादिद्रष्टान्तेननिरूपणम्
" एगे पुरिसजाए " इत्यादि - एषु मन आदि पराक्रमान्तघटितसप्तचतुभङ्गीसूत्रेषु मध्ये एक = केवलं पुरुषजातं = पुरुषजातपदं योजयित्वा सप्त चतुसूत्रपठनं कार्यम् यतः प्रतिपक्षः द्वितीयपक्षो दृष्टान्तभूतं वृक्षसूत्रं नास्तीति दृष्टान्ततया वृक्षसूत्रं न पठनीयमिति, यतोऽत्र दृष्टान्तभूतवृक्षेषु मनःप्रभृतयो दान्तिक पुरुषधर्मा न घटते, तेषामसंज्ञित्वात् ।
,
पुनर्दृष्टान्तसूत्रमाह
चत्तारि " इत्यादि - चत्वारो वृक्षाः प्रज्ञप्ताः, तद्यथा - ऋजुः सरलः, एक:= कश्चिद् वृक्षः वृक्षे आर्जवं चाविपरीतस्वभावेन समुचितफलपुष्पादिनिष्पादन हेतुस्वाद् बोध्यम्, स एव पूर्वमृजुरधुनाऽपिऋजुः = सरल इति प्रथमो भङ्गः १
""
૨૮૨
" एगे पुरिसजाए " इत्यादि - मनसे लेकर पराक्रम तक की जो चतुर्भङ्गी के ये सात सूत्र हैं उनमे केवल पुरुषजात पद को योजित करके हो सप्त चतुर्भङ्गी सूत्रों को पठन करना चाहिये। क्यों कि दृष्टान्तभूत जो वृक्ष सूत्र है वह यहां नहीं पढना चाहिये कारण इसका ऐसा है कि- दृष्टान्तभूत वृक्षों में मन आदि जो दृष्टन्तिक पुरुष धर्म हैं वे घटित नहीं होते हैं, क्यों कि असंगी होते हैं
666 पुनः दृष्टान्त सूत्र का कथन - "
" चत्तारि " इत्यादि- चार प्रकार के वृक्ष कहे गये हैं, ऋजु -१ सरल -२ ऋजु - ३ सरल - ४ इस भङ्ग में कोई ऐसा होता है, जो पहिले भी
" एगे पुरिसजाए " इत्याहि-भनथी લઈને પરાક્રમ સુધીના ચાર ભાંગાવાળા સાત સૂત્રનું પૂર્વાંકત પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું. તે સાતે સૂત્રાના ચાર-ચાર ભાંગાઓનું કથન કરતી વખતે દરેક ભાંગામાં માત્ર પુરુષ પદને પ્રયેગ કરીને સમસ્ત કથન થવું જોઇએ. એટલે કે દૃષ્ટાન્તરૂપ વૃક્ષ પદના આ ભાંગાઓમાં પ્રયાશ કરવા જોઇએ નહીં. ત્યાં વૃક્ષપદના પ્રયાગ શા માટે થવા ન જોઈએ ? તે તેના ખુલાસા આ પ્રમાણે સમજવા— દૃષ્ટાન્તમૂત વૃક્ષેામાં મન આદિના સદ્ભાવ હોતા નથી. એટલે કે જે દાર્થ્યન્તિક પુરુષધર્મો છે તેમને વૃક્ષની સાથે ઘટાવી શકાતા નથી, તે કારણે આ સાત સૂત્રામાં વૃક્ષપદને પ્રયાગ અસ`ગત લાગે છે. તેથી દૃષ્ટાન્તભૂત વૃક્ષેાને બદલે દાન્તિક પુરુષના જ આ ભાંગામાં પ્રયાગ કરવામાં આવ્યા છે. દૃષ્ટાન્ત સૂત્રનું વિશેષ કથન—
66
चत्तारि " त्यिाहि-वृक्षाना नीचे प्रमाणे यार प्रहार पशु उद्या छे(१) ऋतु-ऋ, (२) ऋतु - 4, ( 3 ) 4 - भने (४) १४-१५.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨