Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४ उ०१ सू० ४ वस्त्रद्रष्टान्तेन पुरुषादिनिरूपणम् ३९७ " शुद्धे " इति-शुद्धंयाक् शुद्धं, पश्चान्मलादि सम्पर्कादशुद्धं-मलिनम् , इति द्वितीयो भङ्गः । २॥
" अशुद्धम् ” इति-प्राग्मलिनम् पश्चाच्छुद्धमिति तृनीयो भङ्गः ॥३॥
" अशुद्धे " इति-अशुद्धम् जीर्णशटित तन्त्वादिरचितत्वात्मागशुद्धं पश्चादपि मलमलिनत्वादशुद्धम् ॥ इति चतुर्थों भङ्गः ॥४॥
अथ दार्टान्ति कसूत्रमाह - ___“एवामेव " इत्यादि-एवमेव-बस्त्रवदेव, चत्वारि पुरुषजातानि, तथाहिशुद्धः जात्यादिना, स एव पुनः शुद्धो-निर्मलज्ञानादिगुणतया, यद्वा-जातिकालाप्रथम भंग में लिया गया है । जो वस्त्र पहले शुद्ध था, पश्चात् वही वस्त्र मैल आदि के सम्पर्क से अशुद्ध मलिन हो गया हो ऐसा वह वस्त्र द्वितीय भंग में लिया गया है । "अशुद्ध शुद्ध" इस तृतीय भंग में वह वस्त्र लिया गया है जो पहले मलिन हो और बाद में शुद्ध साफ हो गया हो। " अशुद्ध अशुद्ध" इस चतुर्थ भंग में वह चन गृहीत हुवा है जो जीर्ण शीर्ण तन्तु आदिकों से बनाने के कारण पहले भी अशुद्ध हो, और पीछे भी मैल आदि से मलिन हो गया हो इस प्रकारकी यह चतुर्भङ्गी वस्त्रकी शुद्धता और अशुद्धताको लेकर प्रगट की गई है।
तो जिस प्रकार से चतुर्भङ्गी वस्त्रों में योजित की गई है, उसी प्रकार से यही चतुर्भङ्गी पुरुष के साथ भी घटित की गई है, अर्थात्મૂકી શકાય છે. અથવા જે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું અને હાલમાં પણ શુદ્ધ છે, એવાં વસ્ત્રને શુદ્ધ શુદ્ધ કહે છે. (૨) “શુદ્ધ અશુદ્ધ” જે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું, પણ પછી મેલ આદિના સંપર્કથી અશુદ્ધ થયેલું હોય છે, એવા વસ્ત્રને આ બીજા ભાગમાં મૂકી શકાય છે. (૩) “અશુદ્ધ શુદ્ધ” જે વસ્ત્ર પહેલાં મલિન હોય, પણ ત્યારબાદ શુદ્ધ (નિર્મળ) થઈ ગયું હોય, એવા વસ્ત્રને આ ત્રીજા ભાગમાં મૂકી શકાય છે. (૪) “ અશુદ્ધ અશુદ્ધ” જે વસ્ત્ર જીર્ણ શીર્ણ તતુ આદિકમાંથી બનાવેલું હોવાને કારણે પહેલાં પણ અશુદ્ધ હોય અને ત્યારબાદ મેલ આદિના સંપર્કને લીધે અધિક અશુદ્ધ બનેલું હોય, એવા અને આ ચેથા ભાંગાના દૃષ્ટાન્ત રૂપે ગણાવી શકાય છે. આ પ્રકારની આ ચત"ગી ( ચાર ભાંગ) વસ્ત્રની શુદ્ધતા અને અશુદ્ધતાની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવી છે.
જે રીતે વસ્ત્રોની સાથે આ ચતુર્ભગીને ચેજિત કરવામાં આવી છે, એ જ પ્રમાણે પુરુષોની સાથે પણ આ ચતુર્ભગીને વેજિત કરીને ચાર પ્રકારના પુરુષોનું હવે પ્રતિપાદન કરવામાં આવે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨