Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૨
स्थानाङ्गसूत्रे तव्यवहारः ४ । तत्र व्यवहारे उन्नतत्वं प्रणतत्वं च प्रशंसनीयत्वाप्रशंसनीयत्वाभ्यां बोध्यम् । १२ ।
" परकमे" पराक्रमः-उत्साहः, तद्धटिता अपि चत्वारो भङ्गा बोध्याः। तथाहि-उन्नतो नामैक उन्नतपराक्रमः १, उन्नतो नामैकः प्रणतपराक्रमः २, प्रणतो नामैक उन्नतपराक्रमः ३, प्रणतो नामैकः प्रणतपराक्रमः ४ । तत्र पराक्रमे उन्नतत्वं चाप्रतिहतत्व-समीचीन विषयत्वाभ्यां बोध्यम् । १३ । एषु सर्वेषु भङ्गेषु प्रणतत्वमुन्नतत्वविपरीतं बोध्यम् ।
और-कोई प्रणत होकर भी प्रणत व्यवहारवाला ही होता है-४ व्यवहार में औनत्य और प्रणतता प्रशंसनीयता और अप्रशंसनीयता से आती है ऐसा जानना चाहिये-१२ ।
"परकमे" उत्साह का नाम पराक्रम है इस पराक्रम के जो चार भङ्ग बनते हैं-ये इस प्रकार से हैं, कोई उन्नन होकर भी उन्नत पराक्रमवाला होता-१ कोइ उन्नत होकर भी प्रणत पराक्रमवाला होता है-२ कोइ प्रणत होकर भी उन्नत पराक्रमवाला होता है-३ और कोई प्रणत होकर प्रणत पराक्रमवाला ही होता है ४ पराक्रम में औन्नत्य अप्रतिहतता और-समीचीनता को लेकर ही होता है ऐसा जानना चाहिये, इन समस्त भङ्गों में प्रणतता औन्नत्य से विपरीत होती है ऐसा समझना चाहिये। હોય છે. (૪) કોઈ પુરુષ પ્રણત પણ હોય છે અને પ્રકૃત વ્યવહારવાળે પણ હોય છે. વ્યવહારમાં ઉન્નતતા અને પ્રણતતા પ્રશંસનીયતાથી અને અપ્રશંસનીયતાથી આવે છે, એમ સમજવું. ૧૨
" परक्कमे " त्याहि-त्साउने ५२॥ ४३ छे. ते ५।मनी भये. ક્ષાએ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે(૧) કોઈ પુરુષ ઉન્નત પણ હોય છે અને ઉન્નત પરાક્રમવાળે પણ હોય છે. (૨) કઈ પુરુષ ઉન્નત હોવા છતાં પણ પ્રણત પરાક્રમવાળો હોય છે. (૩) કેઈ પુરુષ પ્રણત હોવા છતાં પણ ઉન્નત પરાક્રમવાળો હોય છે. (૪) કે પુરુષ પ્રણત પણ હોય છે અને પ્રભુત પરાક્રમવાળે પણ હોય છે. પરાક્રમમાં ઉન્નતતા અપ્રતિહતતા અને સમીચીનતાની અપેક્ષાએ જ હોય છે, એમ સમજવું. આ ચારે ભાગાઓમાં પ્રણતતા ઉન્નતતાથી વિપરીત હોય છે, એમ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨