Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ४ उ०१ सू० २ वृक्षदृष्टान्तेन पुरुषादिनिरूपणम् ३८५ पुरुषजातानि-पुरुषपकाराः, प्रज्ञप्तानि, तद्यथा-ऋजुर्नामक ऋजुः १-ऋजुः= सरलः शरीर-गति-भाषित - चेष्टाप्रभृतिभिर्वहिस्तात् , अन्तरप्येवमृजु-निश्चलः मुसाधुवदिति प्रथमो भङ्गः ॥१॥
ऋजुर्नामैको वक्रः २-ऋजुः, एका कश्चित् , वक्र:=अन्तर्मायावित्वेन कुटिलः कारणवशात् सरलताधारिदुर्जनवत् , इति द्वितीयो मङ्गः ।२।।
वक्रो नामैक ऋजुः ३-वक्रः-कुटिल: शिक्षादिकारणवशाद्दर्शितबाहिरुप्रस्व. भावः, ऋजुः अन्तश्चलरहितः प्रवचन-गुप्ति त्रयादिरक्षकमुनिवत् । इति तृतीयो
वक्रो नामैको वक्रः ४-वक्र:=कुटिलो बहिस्ताकायचेष्टादिना, स एव वक्रा अभ्यन्तरेऽपि कुटिलः, कपट जालयुक्तराठवदिति चतुर्थों भङ्गः ४
इति दार्टान्तिकपुरुषजातसूत्रोपन्यासः । पुरुष प्रकार कहे गये हैं, इनमें कोई पुरुष सुसाधु की तरह ऐसा होता है जो शरीर गति भाषित एवं चेष्टा आदि में सरल होता है औरभीतर में भी निश्चल होता है, अर्थात्-ऐसा पुरुष बाहर में और भीतर सरलतावाला होता है, यह प्रथम भंग है-१ कोई पुरुष ऐसा होता है जो-पहले तो सरल होता है, बाद में कारण वश वह कुटिल-मायाची हो जाने से सरलताधारी दुर्जन की तरह वक्र हो जाता है यह द्वितीय भंग है-कोई पुरुष ऐसा होता है जो पहले वक्र होता है शिक्षादि कारण के वश से बाहर में उग्रस्थमाव का प्रदर्शन करनेवाला होता है, बाद में वह वचन गुप्तित्रय आदि की रक्षा करनेवाले मुनि की तरह भीतर में छलविहीन बन जाता है यह तृतीय भंग है-३ कोई पुरुष ऐसा होता કહ્યા છે-પહેલે ભાગે-કઈ પુરુષ સુસાધુની જેમ શરીર, ગતિ, ભાષા, ચેષ્ટા આદિની અપેક્ષાએ પણ સરલ હોય છે અને તેનું અંતઃકરણ પણ નિશ્ચલ હોય છે. એટલે કે તે બહારથી પણ સરલ હોય છે અને અંદરથી પણ સરલ હોય છે. અથવા પહેલાં પણ સરળ હોય છે અને પાછળથી પણ સરલ જ રહે છે. બીજો ભાગ–કે ઈ પુરુષ પહેલાં સરલ હોય છે, પરંતુ પાછળથી કોઈ કારણને લીધે તે માયાવી થઈ જવાથી દુર્જનના જે વક ( કટિલ) થઈ જાય છે. ત્રીજો ભાગ-કઈ પુરુષ પહેલાં વક (કુટિલ) હેાય છે, પરંતુ શિક્ષાદિ કારણોને લીધે પાછળથી સરલ સ્વભાવને બની જાય છે. અથવા કઈ માણસ ઉગ્ર સ્વભાવ આદિનું પ્રદર્શન કરનારો હોવા છતાં પણ ગુણિત્રય આદિની રક્ષા કરનારા મુનિની જેમ અંદરથી છલહિત બની ગયેલ હોય છે ચેાથો ભાગ–કેઈ પુરુષ શારીરિક ચેષ્ટા આદિની અપેક્ષાએ બહારથી પણ કુટિલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨