Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०४ उ० १ सू०१ अन्तक्रियायाः निरूपणम्
३६३ तीत्याह-" तीरट्टी" " तीरार्थी, तीरस्थायी, तीरस्थितिवेति च्छाया। तत्र 'तीरार्थी ' तीरंपारं भवसागरस्यार्थयत इत्येवंशील:=संसार समुद्रपाराभिलाषी, तीरस्थायी-भवार्णवतटमधिष्ठायो, तीरस्थितिः-तीरे-भवसागरतटे स्थितिरवस्थानं यस्य स संसारसिन्धुतटे स्थित इत्यर्थः, अत एव “ उपधानवान् ” प्रशस्तमनोवाकाययोगवान , अत एव दुःखक्षपा-दुःख-दुःख जनकत्वात् कर्म, तत् क्षपयतीति दुःखक्षपः, कर्मक्षपणं च तपोजन्यमित्यत आह-" तपस्वी "-ति, तप आभ्यन्तरिकं कर्मवनभस्मसात्करणहुताशायमानमनशनादिरूप द्वादशविधमस्यास्तीति तप. होने के कारण रूखा हो जाता, क्यों कि-"तोरट्ठी-" यह तीरार्थी या तीरस्थायी होता है। अथवा तीरस्थितिवाला होता है, भवसागर का पार जाने की कामनावाला होता है, इसलिये तो तीरार्थी या भवसागर के तट पर आकर यह बिलकुल खडा हो जाता है। अतः-जब तीरस्थायी होता है, या भवसागर के तट पर इसकी स्थिति अघस्थान हो जाती है, इसीलिये यह तीरस्थितिवालो हो जाता है। इसी से यह " उपधानवान् " प्रशस्त मन वचन और कायवाला हो जाता है अत एव यह " दुःखक्षयः-" दुःख को दुःखजनक कर्म का क्षय करने लगता है क्यों कि-यह तपस्वी होता है बाय तप अनशनादि वाला औरआभ्यन्तर तप प्रायश्चित्त आदिवाला होता है। कारण कि-यह इस बात को अच्छी तरह से समझ चुका होता है कि-बाह्य और आभ्यन्तर तप ही कर्मरूपी वन को भस्मसात् करने में अग्नि का काम देते हैं। ભાવની અપેક્ષાએ કામાદિથી રહિત થવાને કારણે તે રૂક્ષ થઈ જાય છે, કારણ ta"तीरदी" तीथी म तीरथायी डाय छ, अथवा तीर स्थितिवाणी હોય છે, ભવસાગરને પાર કરવાની કામનાવાળો હોય છે, તેથી તેને તીરાર્થી કો છે. અથવા ભવસાગરને કિનારે આવીને તે ઊભે જ રહી જાય છે તેથી તેને તીરસ્થાયી કહે છે. જ્યારે તે ભવસાગરને કિનારે આવીને ઊભો રહી જાય છે અથવા ભવસાગરના તટપર તેની સ્થિતિ (અવસ્થાન) થઈ જાય છે ત્યારે તે તીર સ્થિતિવાળે થઈ જાય છે. તે કારણે જ તે “ ઉપધાનવાન ” એટલે કે પ્રશરત મન, વચન અને કાયવાળો થઈ જાય છે. તેથી જ તે " दखःक्षयः " मन हु न मन सय ४२५४ मा छे. वी शते ते કર્મનો ક્ષય કરે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે––
તે તપસ્વી હોય છે, અનશાદિ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત આદિ આવ્યન્તર તપ આરાધક હોય છે. તે એ વાતને સંપૂર્ણ રીતે સમજી ગયે હોય છે કે બાહ્ય અને આભ્યન્તર તપ જ કર્મરૂપી વનને ભસ્મ કરવાને અગ્નિની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨