Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७२
स्थानाङ्गसूत्रे उच्चो द्रव्यत्वेन, 'नामे' ति संभावने 'वा' वाक्यालङ्कारे, एकः कोऽपि वृक्षः, स एव पुनरुन्नतः तुङ्गो जात्यादितोऽशोकादिः, इति प्रथमो भङ्गः १ । .. उन्नतः उच्चो द्रव्यत एव, एकः इतरः, प्रणतःप्रकर्षण नतः जात्यादिभिहीनो निम्बादिः, इति द्वितीयो भङ्गः २॥
प्रणतः प्रागुक्तलक्षणः, एकःकश्चिद् वृक्षो द्रव्यतो हस्वः, स एव पुनरुन्नतो जात्यादिनाऽशोकादिः, इति तृतीयो भङ्गः ॥ ३ ॥
प्रणतः द्रव्यत्वेन ह्रस्वः, स एव प्रणतः जात्यादिना हीनः निम्बादिः, इति चतुर्थो भङ्गः ॥ ४ ॥ है-" वृक्षन्ति समाच्छादयन्ति रक्षन्ति छोयादिना प्राणिनः इति वृक्षाः" जो प्राणियों की छाया आदि से रक्षा करते हैं वे वृक्ष हैं ये वृक्ष पूर्वोतरूप से चार प्रकार के कहे गये हैं। यहां "नाम" सम्भावना में
और “वा" वाक्यालङ्कार में प्रयुक्त हुये हैं। प्रथम प्रकार में कोई एक ऐसा वृक्ष होता है, जो द्रव्यत्व से भी ऊंचा होता है और अपनी जाति से भी उन्नत ऊंचा होता है-१ जैसे अशोकादिवृक्ष । द्वितीय प्रकार में यह वृक्ष लिया गया है जो केवल द्रव्य से ही उन्नत ऊंचा होता है परन्तु-अपनी जाति से प्रणत-हीन होता है २ जैसे-निम्बादि वृक्ष । तृतीय प्रकार में यह वृक्ष लिया गया है जो द्रव्य से ह्रस्व होता है परन्तु-जात्यादि से उन्नत ऊंचा होता है जैसे-अशोक आदिवृक्ष ३ चतुर्थ प्रकार में वह वृक्ष लिया गया है जो द्रव्य से भी हस्व होता है और जाति से भी हीन होता है ४ जैसे-निम्बादि वृक्ष, यहा-काल की
" वृक्षन्ति-समाच्छादयन्ति-रक्षन्ति-छायादिना प्राणिनः इति वृक्षाः " रे પ્રાણીઓનું છાયા વગેરે વડે રક્ષણ કરે છે, તેનું નામ વૃક્ષ છે. તે વૃક્ષોના पूर्वरित यार प्रहार घi छ. सही "नाम" संभावना मन "वा" पायाલંકાર રૂપે પ્રયુક્ત થયેલ છે. (૧) પ્રથમ પ્રકારમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે કેઈક વૃક્ષ એવું હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ ઊંચું હાય છે અને જાતિની અપેક્ષાએ પણ ઊંચું હોય છે. જેમકે અશોકવૃક્ષ. (૨) બીજા પ્રકારમાં એવા વૃક્ષને દાખલા આપવામાં આવ્યો છે કે જે કેવળ દ્રવ્યની અપેક્ષાએ ઊંચું હોય છે, પરંતુ જાતિની અપેક્ષાએ પ્રભુત (હીન). હોય છે જેમકે લીમડો વગેરે. (૩) ત્રીજા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પ્રણત ( હીન, નીચું) હોય છે પણ જતિની અપેક્ષાએ ઉન્નત હોય છે. જેમકે અશકાદિ વૃક્ષ. (૪) ચેથા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ત આપ્યું છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ હીન હેય છે અને જાતિની અપેક્ષાએ પણ હીન હોય છે. જેમકે લીંમડ વગેરે વૃક્ષ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨