Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०८
स्थानाङ्गसूत्र अनन्तरं चारित्रविषया ऋद्धिः प्रोक्ताः, चारित्रं च करणेन भवतीति करणभेदानाह-'तिविहे करणे' इत्यादि ।
क्रियते चरणस्य पुष्टिरनेनेति करणम्-उत्तरगुणरूपम् , यद्वा-करणं-पिण्डविशुद्धयादि एतदपि सप्ततिसंख्यकम् । उक्तश्च
"पिण्डविसोही समिई, भावण पडिमा य इंदियनिरोहो ।
पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणे तु ॥ १ ॥ छाया-पिण्ड विशुद्धिः समितिः, भावना प्रतिमा च इन्द्रियनिरोधः ।
____ प्रतिलेखना गुप्तयः अभिग्रहाश्चैव करणं तु ॥ १ ॥ इति ॥ भाव से कर्मबन्धजन्यगुरुता ही है लघुता नहीं आती है, रसनेन्द्रिय का जो विषय है वह रस है । यह रस मधुर रस आदि के भेद से ५ प्रकार का होता है इस रस की प्राप्ति से जो आत्मा में अभिमान आता है और फिर उसी प्रकार के रस को प्राप्त करने की पुनः चाहना जगती है यह चाहनारूप अशुभ भाव रसगौरव है इसी प्रकार का ज्ञातागौरव है, चारित्रऋद्धि कही गई है-सो चारित्र करण द्वारा होता है इसी बात को लेकर सूत्रकार ने चरण के भेदों का कथन किया है-"तिविहे करणे" इत्योदि । करण की जिस से पुष्टि की जाती है वह कारण है, यह करण उत्तरगुणरूप होता है अथवा-पिण्डविशुद्धि आदि का नाम करण है, यह विशुद्धि आदिरूप करण ७० प्रकार का है। कहा भी है રૂપ વિશિષ્ટ પદની જ્યારે પ્રાપ્તિ થાય છે, ત્યારે તેની પ્રાપ્તિને લીધે જીવમાં અહંકાર આદિ રૂપ અશુભ ભાવ ઉત્પન્ન થાય છે, તે ભાવ ઉત્પન્ન થવાને લીધે તે અપ્રાપ્ત વસ્તુની અભિલાષા કરવા લાગી જાય છે. તેના આ પ્રકારના ભાવને જ ભાવગૌરવ કહે છે, કારણ કે આત્મામાં આ પ્રકારના અશુભ ભાવ જાગવાથી કર્મબન્ધજન્ય ગુરુતા જ ઉત્પન્ન થાય છે-લઘુતા ઉત્પન્ન થતી નથી.
રસનેન્દ્રિયને જે વિષય છે તેનું નામ રસ છે. તે રસ મધુર આદિ પાંચ પ્રકારને કહ્યા છે. આ રસની પ્રાપ્તિથી આત્મામાં જે અભિમાન આવે છે, અને એ જ પ્રકારને રસ ફરી પ્રાપ્ત કરવાની જે તૃણુ જાગે છે, તે તૃષ્ણ (ચાહના) રૂપ અશુભ ભાવનું નામ રસગૌરવ છે, એ જ પ્રકારનું જ્ઞાનગૌરવ પણ સમજવું. જે ચારિત્રદ્ધિની વાત કરી છે તેની હવે પ્રરૂપણ કરવામાં આવે છે–ચારિત્રકરણ દ્વારા સંભવે છે, તેથી સૂત્રકાર હવે કરણના ભેદેતું ४यन ४२ छ-" तिविहे करणे " त्या
ચરણની જેના દ્વારા પુષ્ટિ કરાય છે તે કારણે છે. તે કરણુ ઉત્તરગુણ રૂપ હેાય છે. અથવા પિંડ વિશુદ્ધિ આદિનું નામ કરણ છે. તે વિશુદ્ધિ આદિ રૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨