Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१४
स्थानाङ्गसूत्रे
तदभेदाद् ज्ञायिका प्रोच्यते । अज्ञायिका तद्विपरीता । या तु विचिकित्सातःसंशयात् निमित्तनिमित्तिनोरभेदाद् विचिकित्सेत्यभिहिता । व्यावृत्तिरित्यनेन पूर्व
मन वचन काय से हिंसादिक पापों का सर्वदेश से त्याग करना उस से निवर्तन होना, इसका नाम सर्वदेश निवर्तन है । यह निवर्तनरूप व्यावृत्ति तीन प्रकार की कही गई है। उसमें प्रथम प्रकार में जो हिंसादिकों के हेतु का, उनके स्वरूप का, और उनके फल का ज्ञाता होकर उनका निवर्तन करता है सो वह निवर्तनरूप व्यावर्तन उसका ज्ञान पूर्वक होने के कारण "ज्ञायिका व्यावृत्ति" हिंसादिकर्म से निव्रतहोना इसका नाम व्यावत्ति है, वे तीन प्रकारकी हैं ऐसा कहा जाता है " ज्ञास्य
77 66
व्यावृत्तिः ज्ञायिका व्यावृत्तिः " इसके अनुसार ज्ञायक ( ज्ञाता ) की जो आवृत्ति है वह ज्ञायिका आवृत्ति है। इस तरह से जो यहां व्यावृत्ति को ज्ञायिका कहा गया है वह अभेद सम्बन्ध से कहा गया है, । अर्थात् ज्ञायक ने जो पापादिकों की व्यावृत्ति की है वह अपने ज्ञान से की है, अतः यह ज्ञायक के ज्ञान का कार्य है, परन्तु इस कार्य को जो " ज्ञायिका " पद से कहा गया है वह उसकी व्यावृत्ति करने वाले आत्मा में और की गई उस व्यावृत्ति में अभेद मानकर कहा गया
આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-હિંસાદિક પાપેમાંથી દેશતઃ ( અંશતઃ ) નિવન થવું તેનું નામ દેશનેવન છે, અને મન, વચન અને કાયાથી હિંસાદિક પાપેાના સર્વદેશથી ( સ ́પૂર્ણતઃ ) ત્યાગ કરવા તે પાપામાંથી નિવૃત્ત થવું તેનું નામ સર્વોદેશ નવન છે. તે નિવન રૂપ વ્યાવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે. ના હિંસાદિકાના હેતુને, તેમના સ્વરૂપને, અને તેમના
તેને “ જ્ઞાયિકા
66
66
ક્ષના જ્ઞાતા થઇને જ્યારે જીવ તેમને ત્યાગ કરે છે, ત્યારે જીવના તે ત્યાગ ( નિવત ) રૂપ બ્યાવર્તન જ્ઞાનપૂર્વક થતું હોવાને કારણે व्यावृत्ति " हे छे. ज्ञस्य व्यावृत्तिः ज्ञायिका व्यावृत्तिः " આ કથન અનુ• સાર નાયક ( જ્ઞાતા ) ની જે વ્યાવૃત્તિ છે તેનું નામ જ નાયિકા વ્યાવૃત્તિ ’” છે. આ રીતે અહીં જે વ્યાવૃત્તિને નાયિકા કહેવામાં આવેલ છે, તે અભેદ્ય સ'બધની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એટલે કે જ્ઞાયકે (જ્ઞાતાએ ) જે પાપાફ્રિકાની વ્યાવૃત્તિ (નિવૃત્તિ કરી છે, તે પેાતાના જ્ઞાનથી જ કરી છે, તેથી તે જ્ઞાયકના જ્ઞાનના કાર્ય રૂપ છે, પરંતુ તે કાયને જે “ નાયિકા ” પદથી પ્રકટ કરવામાં આવ્યું છે, તે તેની વ્યાવૃત્તિ કરનારા આત્મામાં અને કરવામાં આવેલી તે વ્યાવૃત્તિમાં અભેદ્ય માનીને કહેવામાં આવ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨