Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२४
__ स्थानाङ्गसूत्रे लेश्या-पद्मगर्भवर्णा कमलगर्भसदृशपीतवर्णेत्यर्थः, शुक्लवर्णालेश्या शुक्ललेश्या । २। एवं-प्रथम-द्वितीयसूत्रवत् तिसस्तिस्रो लेश्याः अशुभशुभरूपा दुर्गतिगा. मिनी सुगतिगामिन्यादि विशेषणविशिष्टाश्चतुर्दशसूत्रै व्याख्येयाः। तत्र दुर्गतिनरकतिर्यगृपां गमयन्ति प्राणिनमिति दुर्गतिगामिन्यः ३, सुगति-मनुष्यदेवगतिरूपां गमयन्ति प्राणिनमिति सुगतिगामिन्यः ४ । एवं संक्लिष्टाः संक्लेशहेतुत्वात् ५, एतद्विपरीता असंक्लिष्टाः । एवं विपर्ययः सर्वत्र विज्ञेयः, स तु में इनके नामानुसार होता है, जैसे-तेजोलेश्या लाहितवर्णवाली होती है क्यो कि-तेज नाम अग्निका है-अग्निका वर्ण लोहित होता है, अतःयह लेश्या भी उसी के वर्ण जैसी कही गई है। पद्मलेश्या-पीतवर्णवाली होती है, क्यों कि-पद्मगर्भ पीतवर्णवाला होता है । पद्मशब्द से यहां पद्म का गर्भ लिया गया है ! शुक्लवर्णवाली शुक्ललेश्या होती है प्रथम द्वितीय सूत्र के प्रतिपादन की तरह तीन-२ लेश्याएँ अशुभरूप और शुभरूप, दुर्गति में लेजानेवाली-और सुगांते में लेजानेवाली-संक्लिष्ट हेतुवाली-और असंक्लिष्ट हेतुवाली तथा-अमनोज्ञ एवं-मनोज्ञ आदि विशेषणोंचाली होती है। ऐसा-प्रतिपादन इन दो सूत्रों से आगे के १२ सूत्रों द्वारा प्रतिपादन किया गया है-जो प्राणी को मनुष्य गतिरूप और देवगतिरूप शुभगतिमें लेजाती हैं, वे लेश्याएँ सुगतिगामिनी और-जो जीय को नरक एवं-तिर्यग्गति में लेजाती हैं वे दुर्गतिगामिनी हैं । अशुभ
આ ત્રણ લેશ્યાઓનાં વર્ણ પણ તેમનાં નામાનુસાર જ હોય છે. જેમકે તેજ નામ અગ્નિનું છે. અગ્નિને વર્ણ લેહિત (લાલ) હેય છે, તેથી આ લેશ્યાને પણ લેહિત વર્ણવાળી કહી છે. પદ્મવેશ્યા પીળા વર્ણની હોય છે, પદ્મગર્ભ (કમળને ગર્ભ) પીળા વર્ણવાળો હોય છે. “પ” પદથી અહીં પદ્મનો ગર્ભ ગૃહીત થયો છે. શુકલ લેશ્યા સફેદ (શુકલ) વર્ણવાળી હોય છે. પહેલી ત્રણ લેશ્યાએ અશુભ રૂપ દુર્ગતિમાં લઈ જનારી છે અને છેલ્લી ત્રણ વેશ્યાઓ શુભરૂપ સુગતિમાં લઈ જનારી છે. જે લેડ્યાએ જીવને નરક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે, તે લેશ્યાઓને દુર્ગતિ ગામિની કહે છે, અને જે લેસ્થાઓ જીવને મનુષ્યગતિ અને દેવગતિ રૂપ શુભગતિમાં લઈ જાય છે, તે લેશ્યાઓને સુગતિ ગામિની કહે છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાએ જીવના સંકિલષ્ટ પરિ. ગામના હેતુભૂત થાય છે, તેથી તેમને સંકિલષ્ટ લેયાએ કહી છે અને છેલ્લી ત્રણ શુભ લેસ્થાએ (તેજે, પદ્ધ અને શુકલ લેશ્યાઓ) જીવન સંકિલષ્ટ પરિણામના હેતુભૂત થતી નથી, તેથી તેમને અસંકિલષ્ટ લેસ્યાઓ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૨