Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० ३ उ०४ सू० ३-९९ नारकोत्पत्तिनिरूपणम्
३४७
अभिजिन्नक्षत्रं त्रितारं प्रज्ञप्तम् १, एवं श्रवणः२, अश्विनी३, भरणी४, मृगशिरः ५, पुष्यम् ६, ज्येष्ठा ७ ॥ सू० ९४ ॥
धर्मात् खलु अर्हत शान्तिरर्हन् त्रिषु सागरोपमेषु, त्रिचतुर्भागपल्योपमोनेषु व्यतिक्रान्तेषु समुत्पन्नः ।। मू० ९५ ॥
श्रमणस्य खलु भगवतो महावीरस्य यावत्तृतीयं पुरुषयुगं युगान्तकरभूमिः।।९६
अभिजित् नक्षत्र तीन तारों वाला कहा गया है, इसी प्रकार से प्रचणनक्षत्र, अश्विनीनक्षत्र, भरणीनक्षत्र, मृगशिरानक्षत्र, पुष्यनक्षत्र और ज्येष्ठानक्षत्र भी तीन तारों वाले कहे गये हैं ॥ ९४ ।।
धर्मनाथ अर्हन्त के बाद शान्तिनाध अर्हन्त तीन चौथाई भाग पल्योपम से न्यून ३ सागरोपम निकल जाने पर उत्पन्न हुवे अर्थात् पूर्ण तीन सागरोपम और पौन पल बीतने के बाद-॥ ९५ ___ भगवान महावीर स्वामी के तीर्थ में उनसे लगाकर यावत् जम्बू स्वामी तक निर्माण की प्रवृत्ति रही-बाद में वह प्रवृत्ति विच्छेद हो गई-९६
मल्लिनाथ भगवान तीन सौ पुरुष के साथ मुण्डित होकर यावत् प्रव्रजित हुवे हैं उसी प्रकार से पार्श्वनाथ भी ३०० पुरुषों के साथ प्रवजित हुये हैं-॥ ९७
અભિજિત નક્ષત્ર ત્રણ તારાઓવાળું કહ્યું છે. એ જ પ્રમાણે શ્રવણ નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર, મૃગશીર્ષ નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર અને જયેષ્ઠા નક્ષત્ર ५ ३ Y तारावाजा छे. 1८४ ।
ધર્મનાથ અર્હત થયા પછી ત્રણ સાગરેપમ કરતાં ૩/૪ પલ્યોપમ (અર્થાત ત્રણ સાગરોપમ અને પણ પપમ કાલ પછી ) પ્રમાણે ન્યૂન કાળ વ્યતીત થયા બાદ શાન્તિનાથ અર્હત ઉત્પન્ન થયા હતા. ૫
ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં તેમનાથી શરૂ કરીને જ બૂસ્વામી પર્યત નિર્વાણની પ્રવૃત્તિ ચાલુ રહી હતી ત્યાર બાદ તે પ્રવૃત્તિ વિ છેદ (4) थऽ गई ॥८६॥
મલ્લીનાથભગવાન ૩૦૦ પુરુષની સાથે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક પ્રવ્રજિત થયા હતા. એ જ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાને પણ ૩૦૦ પુરુષની સાથે પ્રવજ્યા અંગીકાર હતી. ૯૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨