Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ उ० ४ सू० ८८ मरणनिरूपणम्
३२५ सुबोध एय ६, अमनोज्ञाः-अमनोज्ञरसोपेतपुद्गलमयत्वात् ७-८ । अति शुद्धा वर्णतः-९-१० । अपशस्ताः-अश्रेयस्योऽनादेया इत्यर्थः ११-१२ । तथा-शीत रूक्षाः १३, स्निग्धोष्णाः १४, एते द्वे अपि स्पर्शत एवेति ॥ मू० ८८ ॥
पूर्व लेश्यावर्णिताः, साम्प्रतं लेश्या विशिष्टमेव मरणं भवतीति मरणनिरूपणाय सूत्रचतुष्टयमाह
मूलम्--तिविहे मरणे पण्णत्ते, तं जहा-बालमरणे, पंडिय. मरणे, बालपंडियमरणे १ । बालमरणे तिविहे पण्णत्ते, तं जहा लेश्याएँ जीवको संक्लिष्ट परिणाम का हेतुभूत होती है और-शुभलेश्याएँ असंक्लिष्ट परिणाम का हेतुभूत नहीं होती है। अमनोज्ञ और मनोज्ञ इन्हें इस कारण कहा गया है-कि अमनोज्ञ रसोपेत पुद्गलमय होती है
और ये मनोज्ञ रसोपेत पुद्गलमय होती हैं । अविशुद्धता-और-विशु. द्धता, इनमें वर्ण की अपेक्षा जाननी चाहिये। अप्रशस्तता-और-प्रशस्तता-इनमें-अश्रेयसी और-श्रेयसी होने के कारण हैं। अर्थात्-पूर्व की कृष्णादि ३ अनादेय-[त्याज्य ] हैं, और उत्तर की तीन तेजोलेश्या आदि आदेय उपादेय हैं । शीतरूक्षता और स्निग्धउष्णता इनमें स्पर्श की अपेक्षा से कही गई जाननी चाहिये । सू०८८ ॥ એ જ પ્રમાણે પહેલી ત્રણ અશુભ લેસ્થાએ અમનેશ, અવિશુદ્ધ અને અપશસ્ત હોય છે જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએ મને જ્ઞ, વિશુદ્ધ અને પ્રશસ્ત હોય છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાઓને અમનેણ કહેવાનું કારણ એ છે કે તે ત્રણે લેશ્યાઓ અમનજ્ઞ રસેપેત પુદ્ગલમય હોય છે, અને છેલ્લી ત્રણ શુભ લેશ્યાઓ મનેઝ રસોપેત પુલમય હોવાને કારણે તેમને મનેજ્ઞ કહી છે.
પહેલી ત્રણ અશુભ લેશ્યાઓમાં વર્ણની અપેક્ષાએ અવિશુદ્ધતા સમજવી અને છેલ્લી ત્રણ શુભ લેસ્થાઓમાં વર્ણની અપેક્ષાએ વિશુદ્ધતા સમજવી. પહેલી ત્રણ લેશ્યાઓમાં અપ્રશસ્તા કહી છે અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં પ્રશરતતા કહી છે પહેલી ત્રણ લેશ્યાઓ એ શ્રેયસી હેવાથી એટલે કે કૃષ્ણાદિ ત્રણ વેશ્યાઓ અનાદેય ( ત્યાજય) હોવાથી તેમને અપ્રશસ્ત કહી છે અને તેને વેશ્યા, પત્રલેશ્યા અને શુકલ લેશ્યા આદિ લેસ્યા એ આદેય-ઉપાદેય હોવાથી તેમને પ્રશસ્ત કહેવામાં આવેલ છે.
પહેલી ત્રણ લેશ્યાઓમાં શીત રૂક્ષતા અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં સ્નિગ્ધ ઉષ્ણુતા સ્પર્શની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. જે સૂ. ૮૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨