Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२७
सुधा टीका स्था० ३ उ०४ सू० ८९ मरणनिरूपणम् ___टीका--'तिविहे मरणे' इत्यादि । मरणं, त्रिविधं, तदेवाह-वालमरणं, बाल:-अज्ञस्तद्वद् यो वर्तते विरतिसाधकविवेकविकलत्वात् स बालः असंयत इत्यर्थः, तस्य मरणं बालमरणं अस्मिन् मरणे व्रतप्रत्याख्यानादिकं न भवति । पण्डितमरणं, पण्डितः-सदसद्विवेकवान् विरतिफलेन फलवद्विज्ञानवत्त्वात् ज्ञाततत्त्वः संयत इत्यर्थः, तस्य मरणं पण्डितमरणम् , इदं व्रतप्रत्याख्यानादि सद्भावाच्छद्मस्थयतीनां भवति । बालपण्डितमरणं, बाल:-अविरतः, पण्डितः-विरतः, उभयरूप.
टोकार्थ इस मरणके प्रतिपादक ४ सूत्रहैं, बाल शब्दसे यहां अज्ञानी लिया गयाहै इस अज्ञानी जैसा जो होताहै वह मरणहै । अर्थात् जीव जबतक विरति साधक विवेकसे रहित बना रहताहै तब तक बाल असंयत रहताहै
और इसीसे उसे अज्ञानी कहा गया है। इस अज्ञ अवस्था का बालदशा का जो मरण है वह बालमरण है, इस मरण में अज्ञानी जीव के व्रत प्रत्याख्यान आदि नहीं होते हैं। विरतिरूप फल से फलवाला होता है पण्डितमरण सत् असत् का विवेक जिसे होता है वह पण्डित है इसका ज्ञान पण्डित का ज्ञान विरतिरूप फल से सफल होता है, तत्त्वों का इसे ज्ञान हो जाता है अतः-यह संयतावस्था से युक्त हो जाता है ऐसे संयतरूप पण्डित का जो मरण है वह पण्डित मरण है। यह पण्डित मरण व्रत, प्रत्याख्यान आदि के सद्भाव से छद्मस्थ मुनियों को होता है तथा-बालपण्डित मरण देशविरति श्रावक को होता है,
ટીકાઈ–મરણનું પ્રતિપાદન કરતાં ચાર સૂત્રે અહીં આપ્યાં છે. બાલ શબ્દથી અજ્ઞાની જીવ ગૃહીત થયા છેઆ અજ્ઞાન અવસ્થા યુક્ત જીવના મરણને બાલ-મરણ કહે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે –
જીવ જ્યાં સુધી વિરતિસાધક વિવેકથી રહિત જ રહે છે, ત્યાંસુધી તે બાલ (અસંયતિ) જ રહે છે, અને તે કારણે જ તેને અજ્ઞાની કહે છે. આ અજ્ઞ ( જ્ઞાન રહિત) અવસ્થા રૂપ બાલદશા સંપન્ન જીવનું જે મરણ છે તેને બાલમણિ કહે છે. આ મરણથી મોતને ભેટતા એવા અજ્ઞાની જીવ દ્વારા વ્રત, પ્રત્યાખ્યાન આદિની આરાધના થતી નથી. વિરતિ રૂપ ફલ દ્વારા જે મરણ થાય છે, તે મરણને પંડિત મરણ કહે છે. જે માણસમાં સારા નરસાને વિવેક હોય છે, તેને પંડિત કહે છે. તે પંડિતનું જ્ઞાન વિરતિરૂપ ફળથી સફળ બને છે તે તેનું જ્ઞાન થઈ જાય છે, તેથી તે સંયતાવસ્થાથી યુક્ત થઈ જાય છે. એવા સંતરૂપ પંડિતનું જે મરણ છે તેને પંડિત મરણ કહે છે. વ્રત, પ્રત્યાખ્યાન આદિના સદૂભાવમાં છદ્મસ્થ મુનિઓ આ પ્રકારનું પંડિત મરણ પ્રાપ્ત કરે છે. દેશવિરત શ્રાવકના મરણને બાલ પંડિત મરણ કહે છે. તે દેશવિરત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨