Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०४ सू० ८५-८७ निवृत्तिनिरूपणम्
अथ केवलिमूत्रमाह-' तओ केवली' इत्यादि, केवलम्-एकमनन्तं पूर्ण चा ज्ञानादिकं येषामस्तीति के वलिनः, उक्तश्च
"कसिणं केवलकप्पं, लोगं जाणंति तह य पासंति ।
केवलचरित्तणाणी, तम्हा ते केवली होति ॥ १॥" छाया-कृत्स्नं केवलकल्पं, लोकं जानन्ति तथा च पश्यन्ति ।
केवलचारित्रज्ञानिनः, तस्मात्ते केवलिनो भवन्ति ॥१॥ ते - अवधिमनःपर्यवकेवलज्ञानभेदात्रयः । तत्रावधिज्ञान केवलीमनः-- पर्यवज्ञानकेवलीत्येतौं द्वौ जिनवनिश्चयप्रत्यक्षज्ञानवत्त्वादुपचारात्केवलिपदवाच्यौ स्तः, तृतीयः केवलज्ञान के वली निरुपचारः सर्वभावानां साक्षाद्दर्शकस्यात् ।२। व्यवहार उन्को सर्वज्ञ होने से निरुपचरित है। केवल शब्द का अर्थ एक अनन्त, अथवा पूर्ण है जिनको ज्ञानादिक एक अथवा अनन्त, या पूर्ण होता है वह केवली है। कहा भी है-“कसिणं केवलकप्पं" इत्यादि, ये केवली भी अवधिज्ञानी मनः पर्यवज्ञानी और केवलज्ञानी के भेद से तीन प्रकार के कहे गये हैं। इनमें अवधिज्ञानी केवली, और मनः पर्यवज्ञानी केयली ये दो, जिनकी तरह निश्चय प्रत्यक्षज्ञानवाले होने के कारण उपचार से केवली कहे गये हैं। और तीसरा जो केवलज्ञानी केवली है वह निरुपचरित केवली कहा गया है। क्योंकि वह रूपी और अरूपी समस्त भावों का साक्षात् देखने वाला होता है, तात्पर्य यह है कि-अयधिज्ञानी, और मनः पर्यवज्ञानी केवली रूपीमात्र पदार्थ को ही છે કે તેઓ સર્વજ્ઞ હેય છે. કેવળ પદનો અર્થ એક, અનન્ત અથવા પૂર્ણ થાય છે. જેમના જ્ઞાનાદિક એક અથવા અનન્ત અથવા પૂર્ણ હોય છે તેમને उपक्षी ४ छे. ४थु ५५ छ -“ कसिणं केवलकप्पं" त्याह
તે કેવલીના પણ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની, એ ત્રણ ભેદ કહ્યા છે. અવધિજ્ઞાની કેવલી અને મન:પર્યવજ્ઞાની કેવલિ, આ બને જિનની જેમ નિશ્ચય (નિયત) પ્રત્યક્ષ જ્ઞાનવાળા હોય છે, તેથી તેમને ઔપચારિક રીતે જ કેવલી કહેવામાં આવેલ છે, અને ત્રીજા જે કેવળજ્ઞાની કેવળી છે તેમને નિરુપચરિત કેવળી કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ યુપી, અરૂપી સમસ્ત ભાવોને સાક્ષાત જોઈ શકનારા હોય છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે –
અવધિજ્ઞાની અને મનઃ૫ર્યવજ્ઞાની કેવળી માત્ર રૂપી પદાર્થોને જ દ્રવ્ય ક્ષેત્રાદિની મર્યાદામાં રહીને સાક્ષાત્ જાણું દેખી શકે છે તેઓ અરૂપી પદાર્થોને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨