Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ उ.४ सू० ७५ प्रत्यनिकस्यरूपनिरूपणम् २८१ प्ररूपणतस्तपणतो वा भवन्ति, यथा
"पाययमुत्तनिवद्धं, कोवा जाणइ पणीय केणेयं ? ।
किंवा चरणेणं तु, दाणेण विणा उ फि हवइ ।। १ ।।" इति । छाया-प्राकृतमूत्रनिवद्धं को या जानाति प्रणीतं के नेदम् ? ।
किं वा चरणेन तु दानेन विना तु किं भवति ॥१॥ तत्र ज्ञानविषयाऽन्यथाप्ररूपणा यथा-सूत्रमिदं प्राकृतभाषानिवद्धं-न तु संस्कृतभाषानिबद्धमित्यादि । दर्शनविषयाऽन्यथाप्ररूपणा यथा-को जानातीद शास्त्र केन भगवताऽन्येन वा केनचित् प्रणीतमिति न श्रद्धेयमित्यादि । चारित्रविषयागत पर्याय का नाम भाव है जीव को प्रशस्त भाव, और अप्रशस्त भाव, दोनों प्रकार भी भाव होता है, क्षायिकादि का होना यह प्रशस्त भाव है तथा विवक्षा की अपेक्षा से औदायिक आदि भाव अप्रशस्त भाव है क्षायिकभाव सामादिरूप होता है इस कारण यहां ज्ञानदर्शन
और चारित्ररूप अप्रशस्त भाव को लेकर ये प्रत्येक के प्रत्यनीक प्रकट किये गये हैं ज्ञानदर्शन और चारित्र में अन्यथा प्ररूपणा करने से, या उनमें दूषण लगाने से ये प्रत्यनीक होते हैं। जैसे-"पोवयसुत्तनिबद्धं " इत्यादि, यह सूत्र प्राकृत भाषा में निबद्ध है-संस्कृत में निबद्ध नहीं है इत्यादिरूप से गहित विचारधारा पूर्वक कहना यह ज्ञानविषयक अन्यथा प्ररूपणाहै कौन जानता है यह शास्त्र भगवान ने उपदिष्टकिया है, या इसे अन्य दूसरे किसीने उपदिष्ट कियाहै ३ भगवानने उपदिष्ट कियाहै रचाहै
જવ અને અજીવગત પર્યાયનું નામ ભાવ છે. જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત, આ બન્ને પ્રકારના ભાવ હોય છે ક્ષાયિકાદિ ભાવને પ્રશસ્ત ભાવ કહે છે અને ઔદયિક આદિ ભાવને અપ્રશસ્ત ભાવ કહે છે. ક્ષાયિક ભાવ સામાદિ (જ્ઞાનાદિ રૂપ હોય છે, તે કારણે અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ અપ્રશસ્ત ભાવની અપેક્ષાએ તે પ્રત્યેકના પ્રત્યેનીક પ્રકટ કરવામાં આવ્યા છે. નાન, દર્શન અને ચારિત્ર વિષયક વિપરીત પ્રરૂપણ કરવાથી અથવા તેમાં દૂષણનું આરોપણ કરવાથી, તેઓમાં પ્રત્યેનીકતા આવી જાય છે. જેમકે –
पावय सुत्तनिबद्धं ” त्या
આ સૂત્ર પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે, સંસ્કૃતમાં નિબદ્ધ નથી ” ઈત્યાદિ રૂપે ગહિત વિચારધારપૂર્વક કહેવું તેને જ્ઞાનવિષયક વિપરીત પ્રરૂપણ કહેવાય છે. તથા “ શી ખબર, આ શાસ્ત્ર ભગવાને રચ્યું છે કે અન્ય કોઈએ રહ્યું છે ! ભગવાને જ રચ્યું છે તેનું પ્રમાણ શું છે ? એવા કઈ પ્રમાણને અભાવે તેમાં
स ३६
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨