Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० ३ उ०४ सू० ८१ समेदऋद्धिस्वरूपनिरूपणम्
२९९
टीका- ' तिविहा इड्डी' इत्यादि । ऋद्धि: - ऐश्वर्यम्, सा त्रिविधा तथाहिदेवस्य - इन्द्रादेः ऋद्धिः - ऐश्वर्यम् देवर्द्धिः, राज्ञः - चक्रवर्त्त्यादेः ऋद्धिः राजर्द्धिः, गणिनः - गणाधिपतेराचार्यस्य ऋद्धि: - गणिऋद्धिः | १| तत्र देवर्द्धिस्त्रिविधा, तथाहि - विमानानां विमानविषया वा ऋद्धिः - समृद्धिः विमानर्द्धिः । सा च द्वात्रिंशल्लक्षादिसंख्यारूपा, बाहुल्य - महत्त्वरत्नादिरमणीयत्वरूपा वा । सौधर्मादि देवलोकेषु विमानसंख्या यथा-सौधर्मदेवलोके द्वात्रिंशलक्षाणि विमानानि १, ईशानेऽष्टाविंशतिलक्षाणि २, सनत्कुमारे द्वादशलक्षाणि ३, माहेन्द्रेऽष्टलक्षाणि ४, गणिऋद्धि के तीन भेद कहे गये हैं, जैसे- सचित अचित और मिश्रित टीकार्थ-७ इस सूत्रोंका भावार्थ इस प्रकार से है ऐश्वर्यका नाम ऋद्धि है यह जो तीन प्रकारकी कही गई है, देवद्धि आदिके भेद से-सो देव इन्द्र आदि की जो ऐश्वर्यरूप ऋद्धि है वह देवर्द्धि है, तथा चक्रवर्ती आदि राजाओं की जो ऋद्धि है वह राजद्धि है, तथा गणी, गणाधिपति आचार्य की जो ऋद्धि है वह गणिऋद्धि १ इनमें जो देवर्द्धि है वह तीन प्रकार की जो कही गई है, उसमें जो विमानों की ऋद्धि है, अथवा विमान विषयक ऋद्धि है समृद्धि है वह विमानद्धि है यह विमानद्धि ३२ लाख की संख्यादि रूप होती है अथवा बाहुल्यरूप महत्त्वरूप या रत्नादिकों की रमणीयतारूप होती है सौधर्मादि देवलोकों में विमान संख्या इस प्रकार से प्रकट की गई है, सौधर्म देवलोक में ३२ लाख, ईशान देव
ગણિઋદ્ધિ પણ ત્રણ પ્રકારની કહી છે-(૧) જ્ઞાનદ્ધિ, (૨) દનદ્ધિ અને (૩) ચારિત્રુદ્ધિ, અથવા ગણિઋદ્ધિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે— (१) सत्ति, (२) अत्ति भने (3) मिश्रित.
ટીકા –હવે આ સાત સૂત્રોના ભાવાથ પ્રકટ કરવામાં આવે છે—અશ્વયનું નામ ઋદ્ધિ છે. તેના દેવદ્ધિ આદિ ત્રણ ભેદ કહ્યા છે. ઈન્દ્ર આદિના ઐશ્વર્ય રૂપ જે ઋદ્ધિ હાય છે તેને દેવદ્ધિ કહે છે. ચક્રવર્તી આદિ રાજાઓની જે ઋદ્ધિ હાય છે તેને રાજદ્ધિ કહે છે, તથા ગણીગણાધિપતિ-આચાર્યની જે ઋદ્ધિ હાય છે તેને ગણિઋદ્ધિ કહે છે.
હવે દેવદ્ધિના ત્રણ પ્રકારોનું વિવેચન કરવામાં આવે છે-ઈન્દ્રાદિ દેવાની વિમાનાની જે ઋદ્ધિ છે, અથવા વિમાન વિષયક જે સમૃદ્ધિ છે, તેને વિમાનહિ કહે છે. તે વિમાનદ્ધિ ૩૨ લાખની સખ્યાદિરૂપ હોય છે, અથવા માહુલ્યરૂપ, મહત્વરૂપ કે રત્નાદિકાની રમણીયતા રૂપ હોય છે. સૌધમ આદિ દેવલાકમાં વિમાનાની સંખ્યા આ પ્રમાણે કહી છે-સૌધમ દેવલેાકમાં ૩૨ લાખ, ઈશાન દેવલેાકમાં ૨૮ લાખ, સનકુમાર દેવલેાકમાં ૧૨ લાખ, મહેન્દ્ર દેવલે૭માં ૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨