Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०४ सू० ८२-८४ गौरवादिमेद निरूपणम्
३०५
प्रकारान्तरेण गणिऋद्धिस्त्रिविधा सचित्तादिरूपा, तत्र सचित्ता - शिष्यादिरूपा, अचित्ता वस्त्रादिरूपा, मिश्रा वस्त्रालङ्कृत शिष्यादिरूपेति । ७ । एताच विकुर्वणादिरूपा ऋद्धयोऽन्येपामपि भवितुमर्हन्ति, तथापि यद देवादीनाऋवेन प्रोक्ताः ताः केवलं देवादीनां विशेषवत्यो भवन्तीति तेषामेवोक्ता इति । ॥ सू० ८१ ॥
ऋद्धौ सत्यां गौरवं भवतीति गौरव भेदानाह
मूलम् - तओ गारवा पण्णत्ता, तं जहा इड्डीगारबे, रसगारवे, सायागारवे ॥ सू० ८२ ॥
अध्ययन करना उनके अनुसार प्रवचन की प्रभावना करना, यह दर्शनर्द्धि है । तथा चारित्र की आराधना अतिचार रहित करना यह चारित्रद्धि है, अथवा - सचित्त अचित्त मिश्रित रूप से भी गणि ऋद्धि तीन प्रकार की जो कही गई है सो उसमें शिष्यादिरूप सचिन्त गणिऋद्धि है । वस्त्रादिरूप धर्म के साधन भूत वस्त्रादिकों का रखना यह अचित्तगणिऋद्धि है, और वस्त्रादिकों से सहित शिष्यादिरूप मिश्रित गणिऋद्धि है यद्यपि ये विकुर्वणादि रूप ऋद्धियां अन्य को भी हो सकती है फिर भी यहां जो देवादिकों को ही ऋद्धिमत्त्व रूप से कहा गया है, सो उसका कारण ऐसा है कि ये देवादिकों में विशिष्टरूप से होती है ऐसी विशेषणता लिये हुवे ये ऋद्धियां वहां होती है वैसी अन्यत्र नहीं होती है इसलिये थे उनकी ही कही गई हैं । सू०८१ ॥
ww
-
તેનું નામ દનદ્ધિ છે. નિરતિચારપૂર્વક ચારિત્રની આરાધના કરવી તેનું નામ ચારિત્રદ્ધિ છે. ગણિઋદ્ધિના સચિત્ત, અચિત્ત અને મિશ્રિત, આ ત્રણ પ્રકાર પણ કહ્યા છે. શિષ્યાદિ રૂપ ચિત્ત ગઋદ્ધિ સમજવી, ધર્મના સાધને રૂપ વજ્રાફ્રિકાને અચિત્ત ગણિઋદ્ધિ કહે છે. અને વસ્ત્રાદિ સહિત શિષ્યાદિને મિશ્રિત ગણિઋદ્ધિ રૂપ ગ્રહણ કરવા જોઇએ,
જો કે આ વિકુણુાદિ રૂપ ઋદ્ધિઓના અન્ય જીવેામાં પશુ સદ્ભાવ ડાઈ શકે છે, છતાં પણ અહીં દેવાદિકને જઋદ્ધિસપન્ન કહ્યા છે તેનું કારણ એ છે કે દેવાક્રિકામાં તે વિશિષ્ટરૂપે હોય છે. જેવી વિશિષ્ટતાપૂર્વક આ ઋદ્ધિના દેવાક્રિકામાં સદ્ભાવ હોય છે, એવી વિશિષ્ટતા પૂર્વક અન્ય જીવામાં તેમના સદ્ભાવ હાતા નથી. તેથી અહીં દેવાદિકાને જ આ ઋદ્ધિઓથી संपन्न ह्या छे, ॥ सू. ८१ ॥
स ३९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨