Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३उ०४सू० ८१ समेदऋद्धिस्वल्पनिरूपणम् ३०३ भरणादि समलङ्कृतदेव्यादिरूपा ३॥ अथ देवद्धिवर्णनानन्तरं राजद्धिमाह'राइड्री' इत्यादि, राजर्द्धिस्त्रिविधा प्रज्ञप्ता, तद्यथा-राजः अतियानद्धिः अतियानं-नगरप्रवेशः, तत्र ऋद्धिः-नगरशोभाजनकतोरणहट्टसमलंकरणजनसंमर्दादिरूपा । राज्ञो निर्याणद्धिः, निर्याण-नगरानिर्गमनं, तत्र ऋद्धिः-हस्त्यश्वसामन्तपरिवारादिरूपा। राज्ञो बलवाहनकोशकोष्ठागारद्धिः, तत्र-बलं-चतुरङ्गसैन्यरूपं, देवर्द्धि है वह अचेतन देवर्द्धि है, तथा-वस्त्रभरणादि से समलंकृत जो देवी आदिरूप देवद्धि है वह मिश्रित देवद्धि है ३ । “राइडि" इत्यादि राजा की अतियानद्धि आदि के भेद से राजर्द्धि तीन प्रकार की जो कही गई है सो उसका अभिप्राय ऐसा है-अतियान नाम राजा के नगर में प्रवेश करने का है इस समय जो उसकी शोभा करने के लिये उसमें तोरण बनाये जाते हैं, छोटी तोरण ध्वजाएँ लटकाई जाती हैं, दूसरों को विविध उपकरणों से सज्जित किया जाता है, बाजार को सुशोभित हो जाता है, मनुष्यों की मेदिनी एकत्रित हो जाती है सो यह सब राजा की अतियानद्धि है। राजा का नगर से निकलना इसका नाम राजा की निर्याणद्धि है जब राजा नगर से बाहर निकलता है तय जो उसके साथ हस्ति-अश्व सामन्त इत्यादिकों का परिवार होता है वह सब निर्याणद्धि है। तृतीयऋद्धि जो राजा की बल वाहन आदिरूप कही
વચ, આભૂષણ આદિ રૂપ જે દેવઋદ્ધિ છે તેને અચેતન દેવદ્ધિ કહે છે. વસ્ત્રાભરણ આદિથી વિભૂષિત દેવી આદિ રૂપ જે દેવદ્ધિ છે, તેને મિશ્રિત देवद्धि ४ छे. " राइड्ढी" त्याह
હવે રાજાની ત્રણ પ્રકારની સુદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે – પહેલે પ્રકાર અતિયાનદ્ધિ છે. રાજાના નગરપ્રવેશનું નામ અતિયાન છે. તે વખતે નગરની શેભા વધારવા માટે તેમાં તેણે લટકાવવામાં આવે છે, ધજા પતાકાઓ વડે રસ્તા શણગારવામાં આવે છે, બજારને શણગારવામાં આવે છે, રાજસેવક આદિને વિવિધ ઉપકરણથી સુસજિજત કરવામાં આવે છે, મનુષ્યની ખાસી ભીડ એક ચિત્ત થઈને રાજાના આગમનની પ્રતીક્ષા કરે છે. આ બધી સામગ્રીને રાજાની અતિયાન ઋદ્ધિરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. (૨) રાજાની નિર્વાણદ્ધિ રાજાનું નગરમાંથી બહાર જે પ્રયાણ થાય છે તેને નિર્માણ” કહે છે. રાજા જ્યારે નગરની બહાર પ્રયાણ કરે છે, ત્યારે તેની સાથે જે હાથી, ઘોડા, રથ, પાયદળ સામંતે આદિનો પરિવાર હોય છે તેને જ રાજાની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨