Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ०४ सू० ७५ प्रत्यनिकस्वरूपनिरूपणम् प्रत्यनीक:-इहलोकस्य-मनुष्यत्वरूपपयार्यस्य प्रत्यनीकः इन्द्रियार्थप्रतिकूलविधा. यकत्वात् कृत्रिमनपुंसकादिवत् । परलोकप्रत्यनीक:-जन्मान्तरपतिकूलइन्द्रियाथतत्परत्वाचार्वाकवत् । द्विधातोलोकप्रत्यनीकः-उभयलोकप्रत्यनीकः-भोगसाधनतत्परत्वाद् द्रव्यलिङ्गिवत् । यद्वा-चौर्यादिभिरिन्द्रियार्थसाधनतत्परउभयलोकपत्य. नीकः । इति गतिप्रत्यनीकता ॥ २ ॥ अथ समूहप्रत्यनीकमाह- समूहः-कुलगणसंघरूपः, तं प्रतीत्य प्रत्यनीकः, तत्र कुलप्रत्यनीकः-कुलम्एकगुरुकशिष्यसमुदायरूपम् , गणः-अनेककुलानां समूहरूपः, सङ्घ:-अनेकगणानां समूहरूपः, एतेषामवर्णवादकः प्रत्यनीको भवति । इयं समूहप्रत्यनीकतेति ।३। तरह इन्द्रियार्थ प्रतिकूल विधायक होता है । परलोकप्रत्यनीक यह है जो इन्द्रियार्थ में तत्पर होने के कारण चार्वाक आदि की तरह जन्मान्तर का प्रतिकूल होता है,। तथा-उभयलोक प्रत्यनीक वह है जो भोग सम्बन्ध में तत्पर होने के कारण द्रव्यलिङ्गी की तरह दोनों लोक का प्रतिकूल होता है, अथवा-चौर्य आदि कुकृत्यों द्वारा जो इन्द्रियार्थ के साधन में तत्परचना है वह-उभयलोक प्रत्यनीक है-२ यह गति की अपेक्षा प्रत्यनीकता प्रगट की है। समूह को लेकर कुल, गण, और संघ को आश्रित कर प्रत्यनीकता इस प्रकार से है-एक गुरु का जो शिष्य समुदाय होता है, वह कुल है अनेक कुलों का समुदाय गण है,
और-अनेक गणों का समुदाय संघ है, इनका अवर्णवाद करनेवाला समूह प्रत्यनीक कहा गया है-३ अनुकंपा प्रत्यनीक इस प्रकार से कहा વિધાયક હોય છે. જે જીવ ઈન્દ્રિયેના સુખમાં લીન થઈને-ચાર્વાકના મત પ્રમાણે ભોગવિલાસમય જીવન જીવ્યા કરે છે તેને પરલોક પ્રત્યેનીક કહે છે. કારણ કે એ જીવ પિતાના પરલેકને બગાડે છે. તથા ઉભયલોક પ્રત્યેનીક એ છે કે જે ભોગ સંબંધમાં પ્રવૃત્ત જ રહેવાને કારણે દ્રવ્યલિંગીની જેમ અને લેકને માટે પ્રતિકૂળ એવું આચરણ કરે છે. અથવા જે માણસ ચેરી આદિ કુકૃત્ય દ્વારા ઈન્દ્રિયાર્થના સાધનમાં તત્પર રહ્યા કરે છે, તેને ઉભયલેક પ્રત્યેનીક કહે છે. આ રીતે ગતિની અપેક્ષાએ ત્રણ પ્રકારની પ્રત્યેનીકતાને પ્રકટ १२पामा भावी छ । २ ।
સમૂહની અપેક્ષાએ ત્રણ પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે–(૧) કુલ પ્રત્યેનીક, (२) गण प्रत्यनी मने (3) स प्रत्यनी.
એક ગુરુના શિષ્ય સમુદાયને કુલ કહે છે, અને કુલના સમુદાયને ગણ કહે છે અને અનેક ગણેના સમુદાયને સંઘ કહે છે. તેમને અવર્ણવાદ કરનારને સમૂહ પ્રત્યેનીક કહે છે. અનુકંપા પ્રત્યેનીક પણ ત્રણ પ્રકારના કહ્યા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨