Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५६
स्थानाङ्गसने
क्रोधमुदीरयति सः, उक्त च-" अप्पेचि पारमाणि श्वराहे क्यइ खामियं तं च ।
वहुसो उदीरयंतो, अविओसिय पाहुडो स खलु ॥ १ ॥ छाया-अल्पेऽपि पारमाणि (परमक्रोध समुद्धात) अपराधे व्रजति क्षामितं तं च ।
बहुश उदीरयन् अव्यवसित प्राभृतः स खलु ॥ १ ॥” इति । एतस्य वाचनादाने लोकद्वयहानिः, तोहलोकहानिस्तत्प्रेरणायां कलहसंभवात् परलोकहानिः-दत्तस्य श्रुतस्य ऊपरक्षिप्तबीजवनिष्फलत्वात् क्रोधावेशेन भगवद्वच. नस्याऽनादरकरणाच्चेति १ । एतद्विपरीतसूत्रमाह- तओ कप्पंति' इत्यादि ।
और प्राभृत शब्द का अर्थ उपहार है, अतः प्राभूत की तरह प्राभृतपरधार्मिक की तरह परमक्रोधी है वह अव्यवसित प्राभृत है, ऐसा अव्यवसित प्रामृतवाला जो अनन्तानुबन्धी क्रोधवाला होता है वही होता है, क्यों कि-इससे क्षमा मांगने पर भी यह उल्टा अधिक अशांत ही बनता है, अधिक से अधिक क्रोध को प्रकट करता है। कहा भी है -"अप्पेविपारमाणि-" इत्यादि, इसको वाचना देने में उभयलोक को हानि होती है देनेवाले की इहलोक सम्बन्धी हानि उसे प्रेरणा करने पर कलह होने की संभावना सी होती है, तथा परलोक की हानि दिये गये श्रुत को ऊषरभूमि में डाले गये बीज की तरह निष्फल हो जाने से होती है । क्यों कि-वह क्रोधावेश से भगवान के वचनों का आदर कारक नहीं होता है इसलिये ये सूत्र पढाने के योग्य नहीं कहे गये हैं, जब ये सूत्र पढाने के भी लायक नहीं कहे गये हैं, तो इन्हें अर्थ सुनाना હોય છે તેને અવ્યવસિત પ્રાભત કહે છે. એ અવ્યવસિત પ્રાભૂત જીવ અનન્તાનુબંધી ક્રોધવાળો જીવ જ હોઈ શકે છે, કારણ કે તેની પાસે ક્ષમા માગવા છતાં પણ તે ઉટે અધિક અશાન્ત બને છે અને વધારેને વધારે ક્રોધ प्रट ४२ छ. ४५५५ छ ,-" अपेविपारमाणि" त्याह
તેને વાચના દેવાથી હાનિ થાય છે–તેને વાચના દેનારના આલેક સંબંધી હાનિ આ રીતે થાય છે–તેને પ્રેરણા કરવાથી કલહ થવાનો સંભવ રહે છે, એ રીતે વાચના દેનારના આલેકની હાનિ થાય છે. જેમ ઉષર (સારહીન) ભૂમિમાં બીજ વાવવાથી ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ એવા માણસને શ્રુતજ્ઞાન આપવાથી તેનું કોઈ સારું પરિણામ આવતું નથી, આ રીતે તેના પરલકની પણ હાનિ જ થાય છે, કારણ કે એ માણસ ઝેધને વશ થઈને ભગવાનનાં વચનને પણ આદર કરતો નથી, તેથી તેને સૂત્રને અભ્યાસ કરાવે તે ચોગ્ય નથી. જ્યારે તેમને સૂત્રનો અભ્યાસ કરાવવાને પણ યોગ્ય કહ્યા નથી,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨