Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ० ४ सू० ७३ कल्पस्थिति निरूपणम्
२७३
छाया-सर्वे चारित्रवन्तस्तु, दर्शने परिनिष्ठिताः ।
नवपूर्विका जघन्येन, उत्कृष्टा दशपूर्विकाः ॥ १ ॥ पञ्चविधो व्यवहारः, कल्पे द्विविधे च (जिनकल्पे स्थविरकल्पेचेत्यर्थः) दशविधे च प्रायश्चित्ते, सर्वे ते परिनिष्ठिताः ॥२॥ इत्यादि १। जिनकल्पस्थितिः, जिनाः-गच्छनिर्गतसाधुविशेषा, तेषां कल्पस्थितिः । जिनकल्पस्वरूप मुत्तराध्ययनसूत्रस्य मत्कृतायां मियदर्शिनीटीकायां द्वितीयेऽध्ययनेऽचेलपरीषद स्वरूपेऽवलोकनीयम् ।२।
स्थविरकल्पस्थिति:-स्थविराः-गच्छप्रतिबद्धा आचार्यादयः, तेषां कल्पस्थितिः । तत्स्वरूपं यथा - "पव्वज्जा सिंक्वाक्य मत्थग्गहणं च अनियओ वासो।
निप्फत्तीय विहारो, समायारी ठिई चेव ॥१॥ इति । इत्यादि,। ये सब चारित्रशाली होते हैं दर्शन में परिनिष्ठित परिपूर्ण होते हैं कम से कम ये ९ नव पूर्वतक के पाटी होते हैं और उत्कृष्ट से १० पूर्वतक के पाठी होते हैं, इनका व्यवहार पांच प्रकार का होता है जिनकल्प और स्थविरकल्प में और दश प्रकार के प्रायश्चित्त में ये सब परिनिष्ठित होते हैं। जिनकल्पस्थिति-गच्छ से निर्गत जो साधु होते हैं वे जिन हैं, इन जिनों के कल्प की जो मर्यादा है वह जिनकल्पस्थिति है। जिनकल्प का स्वरूप उत्तराध्ययन सूत्र की प्रियदर्शिनी टीका में मैंने द्वितीय अध्ययन में अचेल परीषद के स्वरूप में चर्चित किया है, अतः वहां से देख लेना चाहिये। स्थविरकल्पस्थिति गच्छप्रतिबद्ध आचार्य आदि स्थविर है इनके कल्प की जो स्थितिरूप मर्यादा है वह स्थविर હોય છે, ઓછામાં ઓછા નવ પૂર્વના પાડી હોય છે, અને વધારેમાં વધારે દસ પૂર્વના પાડી હોય છે. તેમને વ્યવહાર આગમાદિ પાંચ પ્રકારના હોય છે, તેઓ જિનકલ્પ અને સ્થવિરક૯પમાં અને દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં પરિનિષ્ઠિત ( परिण ) हाय छ.
હવે જિનક૯પસ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે–ગચ્છમાંથી નિર્ગત જે સાધુઓ હોય છે તેમને જિન કહે છે તે જિનેના ક૫ (આચાર) ની જે મર્યાદા છે તેને જિનકલપસ્થિતિ કહે છે. જિનક૯૫નું સ્વરૂપ મેં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રિયદર્શની ટીકાના બીજા અધ્યયનમાં અચેલ પરીષહના સ્વરૂપનું વર્ણન કરતાં, સ્પષ્ટરૂપે પ્રકટ કર્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવું.
હવે સ્થવિર ક૯પસ્થિતિની પ્રરૂપણ કરવામાં આવે છે-ગચ્છ પ્રતિબદ્ધ આચાર્ય આદિને સ્થવિર કહે છે. તેમના ક૯૫ (આચાર) ની સ્થિતિરૂપ જે મર્યાદા છે, તેને સ્થવિર ક૯પસ્થિતિ કહે છે. તેનું સ્વરૂપ આ પ્રકારનું છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨