Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
स्थानाङ्गसने अयं हेयोपादेयविवेकविकलत्वेन उपदेशग्रहणासमर्थत्वात् प्रज्ञापयितुं न योग्यः व्युद्ग्राहितः-विमोहितमतिका-कुगुरु दृढीकृतविपर्यास इत्यर्थः । एषोऽप्युपदेष्टुं न योग्यः ३। एतद्विपरीतादुष्टादिविशेषणविशिष्टाः, सु-सुखेन-अनायासेन संज्ञाप्यन्ते-बोध्यन्त इति सुसज्ञाप्या भवन्ति । शेषं स्पष्टम् । ४॥ सू. ७१ ॥
पूर्व प्रज्ञापनार्हाः पुरुषा वर्णिताः, सम्प्रति तत्मज्ञापनीयवरतूनि त्रिस्थानकायतारयोग्यान्याह--
मूलम्-तओ मंडलिया पव्वया, पण्णता, तं जहा-माणुसुत्तरे, कुंडलबरे, रुयगवरे ॥ १॥ तओ महाइमहालया पण्णत्ता, तं जहा-जंबुद्दीवे मंदरे मंदरेसु १, सयंभुरमणे समुद्दे समुद्देसु २, बंभलोए कप्पे कप्पेसु ॥ सू० ७२ ॥ है कि दुष्ट होता है, अथग द्वेष रखनेवाला होता है, इस लिये दिया गया तत्त्वोपदेश इसमें सफलताशाली नहीं होता है । मूढ-मूर्ख जो होता है वह इसलिये अप्रज्ञापनीय कहा गया है कि यह हेयोपादेय विवेक से विकल होता है, अतः-उपदेश ग्रहण करने में असमर्थ बना रहता है तथा जो व्युद्ग्राहित होता है चिमोहित मतिवाला होता है अर्थात् कुगुरु की शिक्षा से जिसका विपर्यास मजबूत कर दिया गया होता है ऐसा वह व्युद्ग्राहित मतिवाला पुरुष भी उपदेश देने के योग्य नहीं कहा गया है, किन्तु-इनसे विपरीत जो होते हैं अर्थात-अदष्टादि विशेषण से विशिष्ट जो मनुष्य होते हैं वे बिना किसी आयास के सुख पूर्वक समझाये जा सकते हैं, इसलिये उन्हें सूत्रकारों ने सुसंज्ञाप्य कहा है अवशिष्ट स्पष्ट है-॥ मू०७१ ।।। કહે છે. તેને અપ્રજ્ઞાપનીય કહેવાનું કારણ એ છે કે તે દુષ્ટ હોય છે, અથવા દ્વેષ રાખનારો હોય છે, તેથી તેને જે તપદેશ આપવામાં આવે છે તે વ્યર્થ જાય છે મૂઢને (મૂખને) અપ્રજ્ઞાપનીય કહેવાનું કારણ એ છે કે તે હેયોપાદેયના વિવેકથી વિહીન હોય છે, તેથી ઉપદેશ ગ્રહણ કરવાને અસમર્થ જ હોય છે. વિહિત મતિવાળાને બુદ્ધગ્રાહિત કહે છે એટલે કે કુગુરુના ઉપદેશથી જેને વિપર્યાસ મજબૂત રીતે થઈ ગયો હોય છે એવા યુદગ્રહિત મતિવાળા પુરુષને પણ ઉપદેશ દેવાને પાત્ર કહ્યો નથી. પરંતુ તેના કરતાં વિપરીત અદુષ્ટ, અમૂઢ અને અબુગ્રહિત આદિ વિશેષણોવાળે મનુષ્ય સસં નાપ્ય હોય છે, કારણ કે તેને તોપદેશ સહેલાઈથી સમજાવી શકાય છે, ત્યાં ઉપદેશ દાતાને ઉપદેશ નિષ્ફળ જતા નથી. સૂ. ૭૧ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨