Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७०
__ स्थानाङ्गसूत्रे जिनानां, जीर्णखण्डितप्रमाणोपेतवस्त्ररूपं सदचेलत्वं शेषमुनीनां भवति १ । औद्देशिकपिण्ड-शय्यातरपिण्ड-राजपिण्डग्रहणरूपं त्रयं प्रसिद्धम् ४ । कृतिकर्म-रत्नाधिकमर्यादया वन्दनव्यवहारः५ । व्रतानि-पञ्चमहाव्रतानि६, ज्येष्ठः-पुरुषज्येष्ठोधर्मः, प्रतिकमणं-सातिचारत्वे-निरतिचारत्वेऽपि प्रतिक्रमणकरणम् ८ । मासा-मासकल्पःशेषकाले मासं यावदेकत्रवसनम् ९ । पर्युषणकल्पः-पर्युषणपाराधना१० । एते दश कल्पाः प्रथमचरमतीर्थकरयोस्तीर्थे भवन्ति न मध्यम द्वाविंशतितीर्थकराणामिति २।
तथा निर्विशमानकल्पस्थितिः-निविंशमानाः-परिहारविशुद्धितपोऽनुचारकाः परिहारका इत्यर्थः, तेषां कल्पे या स्थितिः सा तथोक्ता । स च कल्पो यथापेत वस्त्र रखने रूप सत् अचेलता शेष मुनियों को होती है १ औद्देशिकपिण्ड, शय्यातरपिण्ड, राजपिण्ड इनको ग्रहण करने रूप ३ स्थान प्रसिद्ध हैं ४ रत्नाधिक की मर्यादानुसार वन्दना करने का जो व्यवहार है वह कृतिकर्म है ५ पांच महाव्रत ये व्रत हैं ज्येष्ठ पुरुषश्रेष्ठ धर्म हैं, सातिचार अवस्था में और निरतिचार अवस्था में भी प्रतिक्रमण करना यह प्रतिक्रमण है ८ मास से यहां मासकल्प लिया गया है शेषकाल में एक मास तक एक जगह रहना ९ यह इसका तात्पर्य है, तथापर्युषण पर्व की आराधना करना लिया गया है १० ये १० कल्प प्रथम
और अन्तिम तीर्थकर के तीर्थ में होते हैं, बीच के २२ तीर्थंकरों के तीर्थ में नहीं होते हैं। निर्विशमानकल्पस्थिति परिहारविशुद्ध तप का અસત્ અલતા જિનતીર્થકરોમાં હેય છે, અને જીર્ણ, ખંડિત અને પ્રમાપેત વસ્ત્ર રાખવારૂપ સત્ અલતા બાકીના મુનિઓમાં હોય છે. (૧) દેશિક પિંડ, (૨) શય્યાતર પિંડ અને (૩) રાજપિંડ ગ્રહણ કરવા રૂપ ત્રણ સ્થાન તે જાણીતા છે, તેથી અહીં તેમનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. (૪) રત્નાધિકની મર્યાદા અનુસાર વંદણા કરવાને જે વ્યવહાર છે તેનું નામ કૃતિકમ છે. (૫) પાંચ મહાવ્રતને શત શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા छ. (6) न्ये४-५२५ श्रेष्ठ धर्म छे. (७) सातियार अवस्थामा भने निरतियार અવસ્થામાં પણ પ્રતિકમણું કરવું તેનું નામ પ્રતિક્રમણ છે. (૮) માસ પદથી અહીં માસકલ્પ ગ્રહણ કરવામાં આવેલ છે. શેષકાળમાં એક માસ સુધી એક જગ્યાએ રહેવું તેનું નામ માસકલ્પ છે (૯) પર્યુષણ પર્વની આરાધના કરવી (૧૦) આ દસ કલ્પ (આચાર) ને સદૂભાવ પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં હાથ છે-વચ્ચેના ૨૨ તીથ'કરાના તીર્થમાં તેમને સદ્ભાવ હેત નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨