Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६६
स्थानाङ्गसूत्रे प्रज्ञप्ता, तद्यथा-निविष्टकल्पस्थितिः, जिनकल्पस्थितिः, स्थविरकल्पस्थितिः ।२॥ सू० ७३॥
टीका-'तिविहा' इत्यादि, सूत्रद्वयम् । कल्पः-करणमाचारः, तस्य तत्र या स्थितिः-मर्यादाकल्पस्थितिः । सा त्रिविधा, तद्यथा-तथाहि-सामायिककल्पस्थितिः, समानि-ज्ञानादीनि तेषामायो लाभः समायः, स एव सामायिकं-संयम विशेषः, तस्य तदेव वा कल्पः सामायिककल्पः अयं च प्रथमचरमतीर्थयोः साधूनां स्वल्पकालिकः, छेदोपस्थापनीयस्य सद्भावात , मध्यतीर्थेषु महाविदेहेषु च स्थिति छेदोप स्थापनीयकल्पस्थिति, और निर्विशमानकल्पस्थिति, अथवा इस तरह से भी कल्पस्थिति तीन प्रकार की कही गई है जैसे-निधिष्टकल्पस्थिति, जिनकल्पस्थिति और स्थविरकल्पस्थिति।
टीकार्थ-कल्प नामकरण आचार का है उसमें, या उसकी जो स्थिति-मर्यादा है वह कल्पस्थिति है यह कल्पस्थिति जो तीन प्रकार की कही गई है, सो उसका तात्पर्य ऐसा है, अर्थात् सामायिक कल्प स्थिति में जो सामायिकपद है वह ज्ञानादिकों के लाभरूप है अर्थात् सम शब्द का अर्थ ज्ञानादिरूप है इस ज्ञानादिकों का जो लाभ है यह समाय है यह समाय ही सामायिक है सामायिक एक संयमविशेष कहा गया है इस सामायिक का जो कल्प है वह सामायिक कल्प है अथवा-सामायिक रूप जो कल्प है वह सामायिककल्प है, ऐसा इसका वाच्यार्थ होताहै यह सामायिक कल्प प्रथम और चरम तीर्थकरके साधुओं का अल्पकालिकहै । क्यों कि-उस समय छेदोपस्थापनीयका सद्भावहै मध्य
અથવા આ પ્રમાણે પણ કપસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે-(૧) નિર્વિષ્ટ उपस्थिति, (२) लिन ६५स्थिति मन (3) स्थविर ४६५स्थिति..
ટીકાર્થ–કલ્પ નામ કરણ–આચારનું છે. તેમાં અથવા તેની જે સ્થિતિ (મર્યાદા) હોય છે તેનું નામ ઉ૫સ્થિતિ છે. તે ઉપસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે. (૧) સામાયિક કલ્પસ્થિતિને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
સામાયિક કલપસ્થિતિમાં જે “સામાયિક પદ છે તે જ્ઞાનાદિકના લાભરૂપ છે, એટલે કે સમ શબ્દને અર્થ જ્ઞાનાદિરૂપ છે. આ જ્ઞાનાદિકને જે લાભ છે તેનું નામ “સમય” છે. તે સમય જ સામાયિકરૂપ છે, સામાયિકને એક સંયમવિશેષ કહ્યો છે. આ સામાયિકનો જે ક૯પ છે ( આચાર છે) તેને સામાયિક કલ્પ કહે છે. અથવા–સામાયિક રૂપ જે કલ્પ છે તેનું નામ સામાયિક ક૯૫ છે, એ તેને વાર્થ થાય છે. તે સામાયિક ક૯૫ પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓનું કલ્પકાલિક છે, કારણ કે તે સમયે છેદેપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨